• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

અમદાવાદ : યુવકે યુવતીના નામે “ઇન્સ્ટાગ્રામ” પર બનાવ્યું ફેક એકાઉન્ટ, કારણ જાણી આપ પણ ચોંકી ઊઠશો..!

author-image
By Connect Gujarat 19 Oct 2020 in Featured ગુજરાત
New Update
અમદાવાદ : યુવકે યુવતીના નામે “ઇન્સ્ટાગ્રામ” પર બનાવ્યું ફેક એકાઉન્ટ, કારણ જાણી આપ પણ ચોંકી ઊઠશો..!

રાજ્યમાં સાયબર ક્રાઇમને લગતા અજીબ કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાયો છે. જેમાં એક યુવતીએ ફરિયાદ આપી હતી કે, તેના નામે ફોટો મોર્ફ કરીને અજાણ્યા શખ્સે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. જેથી સાયબર ક્રાઇમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીની ધરપકડ કરી હતી.

અમદાવાદમાં રહેતી એક યુવતીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે, મારા ફોટા મોર્ફ કરી ઇન્સ્ટાગ્રામ પર એક ફેક એકાઉન્ટ બનાવી બદનામ કરવામાં આવી રહી છે, ત્યારે યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે આરોપીએ ઝડપાઈ ગયા બાદ ચોંકાવનારી કબુલાત કરી હતી. ઘણી વાર એક તરફી પ્રેમમાં પાગલ યુવકો આવું કારસ્તાન કરતા હોય છે. પરંતુ અહીંયા યુવકે આપેલું કારણ તમામ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે લાલબત્તી સમાન છે. જોકે, કોઈ વ્યક્તિ મજાક-મસ્તી ખાતર પણ આવું કરતા હોય તો તેમને જેલના સળિયા પાછળ જવાનો વારો આવી શકે છે.

સમગ્ર મામલે ઝડપાયેલા યુવકે કબૂલાત કરી હતી કે, તેના નામના એકાઉન્ટમાં કોઈ વાત ન કરતું હોવાથી તેણે યુવતીના નામે એકાઉન્ટ બનાવ્યું હતું. યુવતીના નામે એકાઉન્ટ બનાવી લોકો સાથે વાતચીત થઈ શકે તે માટે બનાવ્યું હતું. શહેરના ગુલાબ ટાવર રોડ પર રહેતી 22 વર્ષીય યુવતી પોતાના નામે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવે છે. ગત મેં માસમાં તે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોતી હતી, ત્યારે તેના જ ફોટો ધરાવતા અને તેના જ નામના એકાઉન્ટ પરથી તેને રિકવેસ્ટ આવી હતી. આ એકાઉન્ટ ધારકે બીભત્સ ફોટા પણ અપલોડ કર્યા હતા. જેથી યુવતીએ તપાસ કરતા તેના નામનું ફેક આઈડી બન્યું હોવાનું માલૂમ પડ્યું હતું. તેને આઈડી ધારકને આ એકાઉન્ટ બંધ કરવા પણ કહ્યું હતું. જોકે તે શખ્સે કોઈ જવાબ આપ્યો ન હતો. આખરે યુવતીએ આ મામલે પોલીસ મથકે અરજી આપતા પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં ધ્વનિલ પટેલ નામના વ્યક્તિએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ તો અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ધ્વનિલ પટેલની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Accused arrested #Instagram #Ahmedabad Police #Connect Gujarat News #Fake Account #instagram fake account #Ahmedabad Crime
Related Articles
Latest Stories
IND vs ENG: લોર્ડ્સમાં ગિલની 'ગુંડાગીરી'! કેએલ રાહુલે છેલ્લી 6 મિનિટની વાર્તા જણાવી logo logo
LIVE

IND vs ENG: લોર્ડ્સમાં ગિલની 'ગુંડાગીરી'! કેએલ રાહુલે છેલ્લી 6 મિનિટની વાર્તા જણાવી

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    નિહંગ શીખોની મજાક ઉડાડવી કપિલ શર્માને ભારે પડ્યું, જાણો કયા કારણે રેસ્ટોરન્ટ પર થયો હતો ગોળીબાર

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ: પાવન સલીલા માં નર્મદામા જવારાના વિસર્જન સાથે ગૌરીવ્રત-જયાપાર્વતી વ્રતની પુર્ણાહુતી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    ફક્ત ચહેરા પર જ નહીં, પરંતુ શરીરના આ ભાગો પર પણ સનસ્ક્રીન લગાવવું છે જરૂરી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    ભરૂચ: JP કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ કોલેજને રૂ.15 લાખનું આપ્યું દાન, સન્માન સમારોહ યોજાયો

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • IND vs ENG: લોર્ડ્સમાં ગિલની 'ગુંડાગીરી'! કેએલ રાહુલે છેલ્લી 6 મિનિટની વાર્તા જણાવી
  • નિહંગ શીખોની મજાક ઉડાડવી કપિલ શર્માને ભારે પડ્યું, જાણો કયા કારણે રેસ્ટોરન્ટ પર થયો હતો ગોળીબાર
  • ભરૂચ: પાવન સલીલા માં નર્મદામા જવારાના વિસર્જન સાથે ગૌરીવ્રત-જયાપાર્વતી વ્રતની પુર્ણાહુતી
  • ફક્ત ચહેરા પર જ નહીં, પરંતુ શરીરના આ ભાગો પર પણ સનસ્ક્રીન લગાવવું છે જરૂરી
  • ભરૂચ: JP કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ કોલેજને રૂ.15 લાખનું આપ્યું દાન, સન્માન સમારોહ યોજાયો
  • ભરૂચ: ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
  • અંકલેશ્વર : સરદાર ભવન ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો ,પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા શૈલેષ સગપરિયા
  • આવતા અઠવાડિયે ત્રણ IPO ખુલશે, જાણો બધી વિગત
  • ૧૫ જુલાઈથી યુટ્યુબના નિયમો બદલાશે, હવે ફક્ત ઓરિજિનલ કન્ટેન્ટ જ કામ કરશે!


© Copyrights 2024. All rights reserved.

Powered by