ટેકનોલોજીનેટફ્લિક્સ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબને આપશે જોરદાર ટક્કર, બનાવી આ મોટી યોજના! લોકો યુટ્યુબ શોર્ટ્સ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોવામાં ઘણો સમય વિતાવે છે, તેથી જ નેટફ્લિક્સે હવે આ બંને કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે એક મોટી યોજના બનાવી છે. By Connect Gujarat Desk 08 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનસાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'મિસિસ' પર નામ લીધા વગર ભડકી કંગના રનૌત હાલમાં જ કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવી છે. તેમનું આ નિવેદન સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'મિસિસ' પર છે. ફિલ્મનું નામ લીધા વિના તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે તે છૂટાછેડાને પ્રોત્સાહન આપી રહી છે. By Connect Gujarat Desk 24 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મેટાએ આ ફીચરની કરી છે પુષ્ટિ ડિસલાઈક બટન મેટા ઈન્સ્ટાગ્રામમાં જે ફીચર આપવા જઈ રહ્યું છે તે યુટ્યુબના ડિસલાઈક ફીચર જેવું હશે, જેમાં તમને ડિસલાઈકની ગણતરી જોવા નહીં મળે. ઇન્સ્ટાગ્રામનું ડિસલાઇક બટન હાલમાં કેટલાક વપરાશકર્તાઓ સાથે પરીક્ષણના તબક્કામાં છે. By Connect Gujarat Desk 16 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીવોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન, યુઝર્સ થયા લાલધુમ બુધવારે મોડી રાત્રે વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અચાનક બંધ થઈ ગયા. સર્વર ડાઉન હોવાના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. By Connect Gujarat Desk 12 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:ઇન્સ્ટા પર મિત્રની પત્નીને હેરાન કરનાર યુવાનની પોલીસે કરી ધરપકડ ! ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હેક કરી યુવતીને વિડિયો કોલથી હેરાન કરતાં ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat Desk 15 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીઇન્સ્ટાગ્રામની સેવાઓ થોડા સમય માટે ઠપ થતાં યુઝર્સમાં ચિંતા ઇન્સ્ટાગ્રામની સર્વિસ મંગળવારે અચાનક ડાઉન થઈ ગઈ હતી. આ પછી ઘણા વપરાશકર્તાઓ તેની સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા. By Connect Gujarat Desk 08 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીતમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેટલી જગ્યાએ ઓપન, જાણો અહી.. જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝર છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઘણી વખત, ફોન સિવાય, અન્ય ઉપકરણો પર પણ Instagram માં લોગ ઇન કરવાની જરૂર પડે છે. By Connect Gujarat 08 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનરણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પરથી દીપિકા પાદુકોણ સાથેના લગ્નની તમામ તસવીરો કરી ડિલીટ By Connect Gujarat 08 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સવિરાટ કોહલીનો ઇન્સ્ટાગ્રામ પર પણ દબદબો, સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો ક્રિકેટર By Connect Gujarat 12 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn