અમરેલી : સિવિલ કેમ્પસમાં ત્રણ યુવકો પર કાર ચડાવનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
અમરેલીમાં સિવિલ હોસ્પિટલમાં 3 લોકો કેન્ટીન તરફ જતા હતા. આ સમય દરમિયાન કાર ચાલકે પુરઝડપે કાર હંકારીને ત્રણ યુવકો લોકો ઉપર કાર ચડાવી ઈજાઓ પહોંચાડી હતી.અને બાદમાં તે ફરાર થઇ ગયો હતો.