Fake Google એકાઉન્ટ પર તવાઈ,કંપનીએ હેકર્સનું ષડયંત્રને બનાવ્યું નિષ્ફળ
ટેક કંપની ગૂગલે સુરક્ષા સંબંધિત સમસ્યાને ઠીક કરવાની જાણકારી આપી છે. ગૂગલનું કહેવું છે કે હેકર્સ કંપનીના ઈમેલ વેરિફિકેશનને બાયપાસ કરી રહ્યા હતા
ટેક કંપની ગૂગલે સુરક્ષા સંબંધિત સમસ્યાને ઠીક કરવાની જાણકારી આપી છે. ગૂગલનું કહેવું છે કે હેકર્સ કંપનીના ઈમેલ વેરિફિકેશનને બાયપાસ કરી રહ્યા હતા
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતો યુવક તેની પત્ની અને બાળકો સાથે ખુશખુશાલ જીવન જીવતો હતો.
મહિલાનું ફેક આઈડી બનાવી સોશ્યલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ ન્યૂડ વિડીયો કોલિંગ રેકોર્ડ કરી રૂપિયા 20 લાખ પડાવી લેનાર આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.