ઓલમ્પિકમાં ગુજરાતનાં ખેલાડીઓને અન્ડરવૉટર સ્પોર્ટ્સમાં મોક્લવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે અમદાવાદમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું

વિશ્વમાં અન્ડરવોટર સ્વિમિંગ સાથે અન્ય અંડર વોટર રમતો પણ ખૂબ જ રમાઈ રહી છે. દેશમાં અને ગુજરાતમાં પણ અન્ડરવોટર સ્વિમિંગ અને અન્ય રમતો પણનું આયોજન કરવામાં આવે તે માટે અંડર વોટર સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા તૈયારી દર્શાવી છે. જે અંતર્ગત ફિન સ્વિમિંગ જાગૃતતા લાવવા માટે અમદાવાદમાં કુલ 80 કોચની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 60 પુરુષ અને 20 મહિલા કોચ પણ સામેલ છે..