Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદના ઉદ્યોગપતિનું દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે કરાયું સન્માન

અમદાવાદના ઉદ્યોગપતિનું દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે કરાયું સન્માન
X

દિલ્હીમાં વર્લ્ડ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે વિશ્વ માનવ અધિકાર આયોગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં વાતાવરણમાં બદલાવ અને તેની માનવ અધિકાર પર અસર અંગે વૈશ્વિક દ્રષ્ટિકોણ પર વર્કશોપ અને એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના ઉદ્યોગપતિ નઇમ તિરમીઝીના ડોકટરેટ પદવીથી નવાજવામાં આવ્યા હતા.

દિલ્હીમાં વર્લ્ડ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે વિશ્વ માનવ અધિકાર આયોગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અમદાવાદના ઉદ્યોગપતિ નઇમ તિરમીઝીના ડોક્ટરેટ પદવી થી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.જેમાં જસ્ટિસ રાજીવ ટંડન,મેઘા પાટકર,નેપાળના ભારત ખાતેના રાજદૂત નીલાંબર આચાર્ય, સુપ્રિમ કોર્ટના એડવોકેટ અને એન.આર.સી મેમ્બર જ્યોતિકા કાલરા જેવા મહાનુભાવની હાજરીમાં ડોક્ટરેટની પદવી થી નવાજવામાં આવ્યા હતા.તેમળે પર્યાવરણનાં બદલાવમાં ગહન ચર્ચા કરી .અમદાવાદના ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર નઇમ સિરાજુદ્દીન તિરમીઝી અને તેમની સફળ કારકિર્દી બદલ ડોક્ટરેટની સન્માન કરવામાં આવ્યું હતું.

Next Story