અમદાવાદ : સાવકી માતાએ જ દીકરાની કરી ઠંડા કલેજે હત્યા, જુઓ કેવી રીતે ભેદ ઉકેલાયો..!
અમદાવાદમાં સાવકી માતાએ પોતાના દીકરાઓની ઠંડા કલેજે હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
અમદાવાદમાં સાવકી માતાએ પોતાના દીકરાઓની ઠંડા કલેજે હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં થોડા વર્ષો અગાઉ 45 વર્ષીય માતાએ પોતાના 11 વર્ષના સગા દીકરાની નાસિકમાં હત્યા કરી હતી. ત્યારબાદ કણભા વિસ્તારમાં 21 વર્ષના સાવકા દીકરાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી અનુસાર, કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુંજાડ ગામમાં રહેનો હાર્દિક પટેલ નામનો 21 વર્ષીય યુવક ગુમ થયો હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, પોલીસે તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકાના દાયરામાં તેની ઉલટ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આરોપી મહિલાએ લોકડાઉન દરમ્યાન દીકરાના નામે સગા-સંબંધીઓ પાસેથી 25થી 30 લાખ રૂપિયા મેળવી નાસીક મિત્રને મોકલ્યા હતા, ત્યારે તે રકમને લઈ હાર્દીક અને તેની સાવકી માતા વચ્ચે બોલાચાલી થતી હતી. જે અંગે હાર્દિકે ઠપકો આપતા તેની સાવકી માતાએ હત્યાનું કાવતરું રચ્યું હતું. માતા ગૌરી પટેલે જ અન્ય 3 ઈસમો સાથે મળી હાર્દિકની હત્યા કરી મૃતદેહનો નિકાલ કર્યો હતો. જે મૃતદેહ નદી પાસે કોથળામાંથી વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ મળતા સાવકી માતાની પોલીસે વધુ પુછપરછ કરતા હત્યાના ગુન્હામાં નાસિકના 3 યુવકો દિનેશ, અનિલ અને સંજયના નામ સામે આવ્યા છે, ત્યારે હાલ તો કણભા પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી ફરાર અન્ય 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની નજીક પહોચ્યો, નવા 475 કેસ...
28 Jun 2022 4:26 PM GMTઅરવલ્લી : પશુની તસ્કરી કરતો ટ્રક પલટી મારી જતાં 6 પશુના મોત, જુઓ LIVE...
28 Jun 2022 3:20 PM GMTસુરત : ક્રાઇમ બ્રાન્ચના દિલધડક ઓપરેશન બાદ સિકલીગર ગેંગના 4 કુખ્યાત...
28 Jun 2022 1:14 PM GMTભરૂચ: ખાનગી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનુ મોત નીપજયું...
28 Jun 2022 12:35 PM GMT'અસામાજિક તત્વોનો આંતક' દસાડાના વણોદ ખાતે નાઇટ ડ્યુટી કરી રહેલા GRD...
28 Jun 2022 12:04 PM GMT