સ્પોર્ટ્સ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરના પુત્રએ કરાવ્યું જેન્ડર ચેન્જ, પોસ્ટ કરી આપી માહિતી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ સંજય બાંગરનો પુત્ર આર્યન તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. By Connect Gujarat Desk 11 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: ખેડૂત પુત્રની સિદ્ધિ, GPSCમાં રાજ્યમાં બીજો ક્રમાંક મેળવ્યો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કીડી ગામના ખેડૂત પુત્ર ત્રણ ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફેઈલ થયો હતો,જોકે અથાગ પરિશ્રમ થકી ખેડુત પુત્રએ આખરે GPSCની પરીક્ષા પાસ કરી બતાવી છે By Connect Gujarat Desk 07 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: હીરા દલાલની પત્નીએ પોતાના પુત્ર સાથે ઝેરના પારખા કર્યા,પોલીસનો તપાસનો ધમધમાટ સુરતના ઉત્રાણમાં રહેતા હીરા દલાલની પત્નીએ પોતાના ચાર વર્ષીય પુત્ર સાથે ઝેર પીને જીવતર ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. By Connect Gujarat Desk 03 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સગા પુત્રએ જ માતાની ઘાતકી હત્યા કરી અંકલેશ્વર જીઆઇડીસીમાં સગા પુત્રએ જ માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat Desk 07 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન નુસરત જહાંએ 2 વર્ષ પછી બતાવ્યો પુત્રનો ચહેરો, ચાહકોએ કહ્યું- 'આ બિલકુલ યશની કોપી છે' બંગાળી સિનેમાની હિરોઈન અને 'TMC' સાંસદ નુસરત જહાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ સમાચારોમાં હતી. By Connect Gujarat 13 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારીપત્ર ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ભારત આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. By Connect Gujarat Desk 19 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન વિક્રાંત મેસીએ પુત્ર વરદાનના નામનું ટેટૂ કરાવ્યું, અભિનેતાએ ફોટો શેર કરીને બતાવી ઝલક.... બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી અને તેની પત્ની શીતલ ઠાકુર આ દિવસોમાં તેમના પિતૃત્વની યાત્રાનો આનંદ માણી રહ્યા છે. By Connect Gujarat Desk 31 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વડોદરા : સાધલી ગામે જુની અદાવતે મહિલા સરપંચના પુત્રએ મહિલા સભ્યના પતિને જાહેરમાં માર માર્યો, ઘટના CCTVમાં કેદ... શિનોર તાલુકાના સાધલીમાં જુની અદાવતમાં મહિલા સરપંચના પુત્રએ મોટરસાયકલ પર જઇ રહેલા મહિલા સભ્યના પતિને જાહેરમાં માર મારતા ઘટના CCTVમાં કેદ થઇ હતી. By Connect Gujarat Desk 27 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતાં 17 વર્ષીય પુત્રનું મોત... સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat Desk 08 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn