ભરૂચ: હરીભક્તો દ્વારા નર્મદામૈયાની સમૂહ આરતીનું આયોજન કરાયુ, સુપ્રિમકોર્ટના કલમ 370ને હટાવવના નિર્ણયના વધામણા

સુપ્રિમકોર્ટ દ્વારા કલમ 370 ને સંપૂર્ણ પણે નાબુદ કરવામાં આવી એ બદલ ભરૂચના હરીભક્તો દ્વારા નર્મદામૈયાની સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યુ હતું

New Update

સુપ્રિમકોર્ટ દ્વારા કલમ 370 ને સંપૂર્ણ પણે નાબુદ કરવામાં આવી એ બદલ ઉજવણીના ભાગરૂપે હરિ પ્રબોધમ પરિવાર ભરૂચના ભક્તો દ્વારા નર્મદામૈયાની સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેના ભાગરૂપે હરિ પ્રબોધમ પરિવારના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી માં નર્મદાની સમૂહ આરતીનો લાહવો લીધો હતો.આ કાર્યક્રમના આયોજક પૂ.મિલિન્દભાઈ પટેલ દ્વારા આપેલા ઉદબોધનમાં સુપ્રિમકોર્ટએ આપેલા નિર્ણયનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું અને ભારતના દરેક નાગરિકને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

#Article 370 #CGNews #decision #organized #Supreme Court #Haribhaktas #Nardamamaiya #Gujarat #mass aarti #Bharuch
Latest Stories