અમદાવાદ શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ,વાંચો કેમ લેવાયો નિર્ણય

શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ ડ્રોન ઉડાડશે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Update: 2023-02-08 06:34 GMT

અમદાવાદ શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ ડ્રોન ઉડાડશે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં યોજાઈ રહેલા U-20 ની બેઠક લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.આગામી 9 તારીખ થી U20 ની બેઠક યોજાશે.G20 અંતર્ગત U20 ની બે દિવસીય સમિટ અમદાવાદ ખાતે યોજાવાની છે.અમદાવાદમાં આગામી તા.9-10 ફેબ્રુઆરી U20 અંતર્ગત સિટી શેરપા મિટીંગ અને જુલાઇ-ર૦ર૩માં U-20 મેયર્સ સમિટ યોજાશે.  

Tags:    

Similar News