પંડવાઈ સુગરને મળ્યો બેસ્ટ ટેક્નિકલ પર્ફોર્મન્સ એવોર્ડ

Update: 2018-11-05 07:59 GMT

સહરાકી સંઘની વાર્ષિક સાધારણ સભામાં સતત આઠમી વખત પંડવાઈ સુગરને આ એવોર્ડ પ્રાપ્ત થયો.

સુરતનાં ચલથાણ ખાતે આવેલી સુગર ખાતે ગતરોજ રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ મંડળની 58મી વાર્ષિક સાધારણ સભા યોજાયી હતી. જેમાં હાંસોટની પંડવાઈ સુગરને સતત આઠમી વખત બેસ્ટ ટેક્નિકલ પર્ફોર્મન્સ - દ્વિતિયનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="71747,71748,71749,71750"]

આ તબક્કે ઉપસ્થિત રહેલાં રાજ્યનાં સહકાર મંત્રી અને પંડવાઈ સુગરનાં ચેરમેન ઈશ્વરસિંહ પટેલે એવોર્ડ સ્વીકાર્યો હતો.

 

Similar News