ભરૂચઃ અંબિકા નગર ઉત્સવ સમિતિ દ્વારા 40 ફૂટના રાવણનું કરાયું દહન

Update: 2018-10-19 09:50 GMT

રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા ભરૂચનાં નગરજનોએ ઉત્સાહ દાખવ્યો હતો

ભરૂચનાં અંબિકા નગર ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષે ભરૂચ શહેરમાં સૌથી ઊંચા 40 ફૂટના રાવણનું પૂતળુ બનાવવામાં આવે છે. જેનું દહન વિજયા દશમીના દિવસે કરવામાં આવે છે. અંબિકા નગર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. સ્થાનિક યુવાનો દવારા વાંસ, કાગળની મદદથી આ પુતળું તૈયાર કરવામાં આવે છે. સ્થાનિક યુવાનો દ્વારા તૈયાર કરાતા રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા અંબિકા નગર ઉત્સવ સમિતિ અને ભરૂચ શહેરની જનતાને તેમજ સોસાયટીના રહીશોએ ભાગ લીધો હતો.

Tags:    

Similar News