ભરૂચઃ વિશ્વ એઈડ્સ દિનની ઉજવણી નિમિત્તે યોજાયી જનજાગૃતિ રેલી

Update: 2018-12-01 11:15 GMT

રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલી યોજી લોકોને એઈડ્સ વિશે સમજ આપવામાં આવી હતી.

ડેવલપમેન્ટ સપોર્ટ ટીમ સંસ્થા અંકલેશ્વરનાં કોર કમ્પોઝિટ પ્રોજેક્ટ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે એચઆઈવી અવેરનેસ માટેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. અને જનજાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં કસક પોલીસ સ્ટેશને જઈને પોલીસ કર્મીઓ સાથે મિટીંગ કરી અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="75261,75262,75263,75264,75265,75266"]

અંકલેશ્વરની ડેવલોપમેન્ટ સપોર્ટ ટીમ સંસ્થા એ એસઆઈવી એઈડ્સ વિશે અવેરનેસ તથા મહિલા સેક્સવર્કર્સ સાથે અવેરનેસનાં પ્રોગ્રાસ કરે છે. આ સંસ્થા દ્વારા આજરોજ જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સંસ્થાનાં કોર કમ્પોઝિટ પ્રોજેક્ટ મેનેજર ધર્મેન્દ્રભાઈ પરમારના નેજા હેઠળ આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. સાથો પોલીસ મથકમાં જઈને પોલીસ કર્મીઓ સાથે પણ મીટિંગ યોજી હતી.

Similar News