આગાહી : મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં આ તારીખે સામાન્યથી ભારે વરસાદની આગાહી

Update: 2020-10-15 07:12 GMT

ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે હવામાન વિભાગે આજથી 17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરી છે. 16 અને 17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

Tags:    

Similar News