અંકલેશ્વર:GIDCમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અલબેલો સંગાથ નામનો મ્યૂઝિકલ કાર્યક્રમ યોજાયો

Update: 2023-04-30 11:58 GMT

અંકલેશ્વર જીઆઈડીસીમાં કરવામાં આવ્યું આયોજન

અલબેલો સંગાથ નામનો કાર્યક્રમ યોજાયો

ગીત સંગીતની બોલાવવામાં આવી રમઝટ

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અલબેલો સંગાથ નામનો મ્યૂઝિકલ કાર્યક્રમ યોજાયો હતો

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અલબેલો સંગાથ નામના મ્યૂઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુકેતુ ઠાકર, નાથુભાઈ દોરીક,પાંડુરંગ ભાઈ દોરીક, નરેશ પૂજારા તેમજ અનુપ જૈન અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં વિવિધ સાંસ્ક્રુતિક કૃતિઓ સાથે ગીત સંગીતની રમઝટ બોલાવવામાં આવી હતી જેને ઉપસ્થિતોએ માણી હતી

Tags:    

Similar News