ભાવનગર: નેશનલ હાઇવે પર ટ્રકમાં આગ ફાટી નિકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

Update: 2023-02-27 05:50 GMT

ભાવનગર નજીક નેશનલ હાઈવેનો બનાવ

ટ્રકમાં આગ ફાટી નિકળી

સદનસીબે કોઈ જાનહાની નહીં

Full View

ભાવનગર શહેરથી નજીક આવેલ માઢીયા ગામ પાસે નેશનલ હાઇવે પર રોડની સાઈડમાં ઉભી રહેલ ટ્રકમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી

ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે રોડ પર ઉભેલી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ત્યારે બનાવને લઈને ગામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને નજીકની કંપનીમાંથી પાણીના ટેન્કર મંગાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આગ ક્યાં કારણોસર લાગી છે તે જાણવા માલી શક્યુ નથી

Tags:    

Similar News