અંકલેશ્વર: GIDCના કમલ ગાર્ડન નજીક કારમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
અંકલેશ્વરના જીઆઈડીસી કમલમ ગાર્ડન નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના પગલે કારચાલક સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો..
અંકલેશ્વરના જીઆઈડીસી કમલમ ગાર્ડન નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના પગલે કારચાલક સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો..
કચ્છના પડાણા નજીક શંકર ટીમ્બરમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી,જોકે અંદાજિત માત્ર 30 મીટર દુરી પર આવેલા પેટ્રોલ પંપના કારણે બચાવ કામગીરી કરતી રેસ્ક્યુ ટીમની ચિંતામાં વધારો થયો હતો.
અરવલ્લી જિલ્લાના મોડાસાના કબોલા પાસેની ગુરુકૃપા પેપર મિલમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ
વૃધ્ધાને બોરવેલમાંથી બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી,ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને ભારે જહેમત બાદ વૃદ્ધ મહિલાને બહાર કાઢવામાં સફળતા મળી
વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેનની ઓફિસની બહાર લાગેલા બેલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, 3 કલાક બાદ કોલ મળતા ફાયર વિભાગની ટીમે કચેરીમાં દોડાદોડી કરી મુકી હતી.
વડોદરા શહેરવાસીઓ પૂરની પરિસ્થિતિ સર્જાશે તેવી દહેશત અનુભવી રહ્યા છે,ત્યારે ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર દ્વારા નશાની હાલતમાં એક કર્મચારીને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે,
વડોદરાના ડભોઇ રોડ પર આવેલા ગણેશન નગર પાસે ફાયર વિભાગનું વોટર ટેન્ડર પલટીને ઉંધા માથે પડ્યું હતું.