વલસાડ : વરસાદમાં નેશનલ હાઇવે 48 બન્યો બિસ્માર,સાંસદે સ્થળ મુલાકાત કરીને રસ્તાની તાત્કાલિક મરામત અંગે આપી સૂચના
વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે,જોકે આ સમસ્યાને ધ્યાનમાં લઈને લોકસભાના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે સ્થળ મુલાકાત લીધી..