ભારતમાં મંકીપોકસના કહેર વચ્ચે નવી આફત, ચિકનપોક્સના લક્ષણો ધરાવતો દર્દી મળી આવ્યો

કર્ણાટકના બેંગ્લુરૂમાં ઈથોપિયાથી આવેલા એક દર્દીની ચિકનપોક્સની તપાસ કરાઈ હતી.તે ચિકન પોક્સ દર્દી નીકળ્યો છે

Update: 2022-07-31 12:19 GMT

ભારતમાં હાલમાં કોરોના અને મંકીપોકસનો કહેર ચાલી રહ્યો છે.આ દરમિયાન હવે એક નવી આફત સર્જાઈ છે. કર્ણાટકના બેંગ્લુરૂમાં ઈથોપિયાથી આવેલા એક દર્દીની ચિકનપોક્સની તપાસ કરાઈ હતી.તે ચિકન પોક્સ દર્દી નીકળ્યો છે. ઈથોપિયાના દર્દીમાં ચિકનપોક્સના લક્ષણો જોવા મળ્યા છે. કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે સુધાકર ના જણાવ્યા અનુસાર, ઈથોપિયાના નાગરિકોમાં આ મહિનાની શરૂઆતમાં બેંગલુરુ એરપોર્ટ પર મંકી પોક્સના કેટલાક લક્ષણો જોવા મળ્યા હતા અને તેનો ટેસ્ટ કરાયો હતો પરંતુ તે મંકપોક્સથી નહીં પરંતુ ચિકનપોક્સથી પીડિત હોવાનું સામે આવ્યું હતું.

Tags:    

Similar News