માર્કેટ અપડેટ: શરૂઆતી કારોબારમાં મોટો કડાકો, સેનસેક્સ 1000થી વધુ ગગડ્યો

Update: 2020-03-30 06:43 GMT

મુંબઇ સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળો સેનસેક્સ 1015.03 અંક એટલે કે, 3.28 ટકા ઘટીને 28965.66 અંક પર પહોંચ્યો છે. કોરોનાના કહેર વચ્ચે કારોબારી સત્રના પહેલા દિવસે સેનસેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઆઇના 30 શેરવાળો સેનસેક્સ 1015.03 અંક એટલે કે, 3.28 ટકા ઘટીને 28965.66 અંક પર ખૂલ્યો હતો.આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી શરૂઆતી સમયમાં 236 અંક એટલે કે, 2.75 ટકા ગગડીને 8,453.20 અંક પર ખૂલ્યો હતો.

Similar News