અંકલેશ્વર : મંગલમ રેસિડેન્સીના પાર્કિંગમાં લાગી આગ, 6 બાઈક બળીને ખાખ 

Update: 2019-01-11 04:32 GMT

અંકલેશ્વરના ભડકોદ્રા આવેલ મંગલમ રેસિડેન્સીના પાર્કિંગમાં આગ લાગી હતી. આગ લગતા 6 મોટરસાયલક બળીને ખાખ થઈ ગઈ હતી.

જોકે આ આગ મોડી રાત્રે લાગી હતી અને ક્યાં કારણોસર આ આગ લાગી હતી તે જાણવા મળ્યું ન હતું,આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતા ફાયરફાઈટર ઘટના સ્થેળ આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

Tags:    

Similar News