અમેરિકાના 53 એરપોર્ટ પર ભારતીયોની તપાસ નહીં થાય

Update: 2017-07-05 06:50 GMT

ભારતના વડા પ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે ગયા પછી અમેરિકાએ મિત્રતા અને શુભચ્છાને નાતે યુએસના 53 એરપોર્ટ પર ભારતીયોને તપાસ વિના પ્રવેશ આપવાની જાહેરાત કરી છે. અમેરિકા દ્રારા ભારતીયો ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવ્યા છે. આવા 11 દેશોમાં ભારતને સ્થાન મળ્યુ છે.

ભારતીયોને હવે અમેરિકામાં પ્રીએપ્રુવલ લો - રિસ્ક પ્રવાસીનો દરજ્જો મળ્યો છે. આવા પ્રવાસીઓએ હવે ઇમિગ્રેશન કે કસ્ટમય કિલયરન્સ માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર પડશે નહીં.

 

Similar News