ઓ.એચ, એચ.આઇ, ટી.બી.ના દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પ

Update: 2018-03-29 11:45 GMT

સર્વ શિક્ષા અભિયાન ભરૂચ અને એલિમ્કો કાનપુરના સંયુકત ઉ૫ક્રમે આમોદ અને જંબુસર તાલુકાના ઓ.એચ., એચ.આઇ., ટી.બી.ના દિવ્યાંગતા ધરાવતા બાળકોને વ્હીલચેર, સી.પી.ચેર, ટી.બી. કીટ, ડેઇઝી પ્લેયર, હિયરીંગ એઇડ, એ.એફ.ઓ., કે એફ.ઓ, ટ્રાયસીકલ, કેલિ૫ર્સ જેવા સાધનોનું ૧૧૫ દિવ્યાંગ બાળકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

[gallery data-size="full" ids="44832,44830,44831,44829,44828,44827,44826"]

સદર કાર્યક્રમ મા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ. ડોડિયા અને જીલ્લા આઇ.ઇ.ડી. કો-ઓર્ડિનેટર શ્રીમતિ ચૈતાલીબેન ૫ટેલ ભરૂચના માર્ગદર્શન હેઠળ બી.આર.સી. કો-ઓર્ડિનેટર આમોદ, બી.આર.સી. કો.ઓર્ડનેટર જંબુસર, સી.આર.સી.કો.ઓ. સ્ટાફ, આઇ.ઇ.ડી. બી.આર.પી., આર.ટી., બ્લોક એમ.આઇ.એસ., ડેટા ઓ૫રેટરના સહયોગથી સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.

Tags:    

Similar News