ધોની -યુવરાજ ની તોફાની બેટિંગ , ઇંગ્લેન્ડને 382 રન નો આપ્યો ટાર્ગેટ  

Update: 2017-01-19 13:17 GMT

 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કટક ખાતે રમાઈ રહેલ બીજી વન ડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 6 વિકેટે 381 રનનો પડકાર ફેંક્યો હતો.

આ મેચમાં યુવરાજસિંહ અને મહેન્દ્રસિંહ ધોની છવાઈ ગયા હતા, યુવરાજે 127 બોલમાં 3 છગ્ગા અને 21 ચોગ્ગા સાથે 150 રન બનાવીને પોતાનો વનડે નો સૌથી હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો.જયારે ધોનીએ 122 બોલમાં 134 રન બનાવીને સદી નોંધાવી હતી.

મેચની શરૂઆતમાં બાજી બગડી હતી પરંતુ આ બંને ધુરંધરોએ પાછળથી આવીને તેને સાંભળી લીધી હતી.જયારે પંડયા અને જાડેજા અનુક્રમે 19 અને 16 રન સાથે અણનમ રહ્યા હતા.

 

Similar News