બીલીમોરા:પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમે ૧૧૩ કિગ્રા પ્લાસ્ટીકની કોથળી જપ્ત કરી રૂપિયા ૨૦૦૦૦નો મુદ્દામાલ કર્યો કબજે

Update: 2019-05-24 14:27 GMT

નવસારી જિલ્લામાં પ્લાસ્ટિકની કોથળીનો પ્રતિબંધ છતાં ૫૦ માઈક્રોન ઘેજથી નીચેની પ્લાસ્ટિકની કોથળીનો થઇ રહ્યો છે ઉપયોગ

બીલીમોરા નગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમ માઈક્રો મીટર સાથે ત્રાટકી ૧૧૩ કિગ્રા પ્લાસ્ટીકની કોથળી કિંમત રૂ. ૨૦૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો

બીલીમોરા નગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમ માઈક્રો મીટર સાથે ત્રાટકી ૧૧૩ કિગ્રા પ્લાસ્ટીકની કોથળી કિંમત રૂપિયા ૨૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો

નવસારી જિલ્લામાં પ્લાસ્ટિકની કોથળીનો પ્રતિબંધ છતાં ૫૦ માઈક્રોન ઘેજથી નીચેની પ્લાસ્ટિકની કોથળી વેચનારા વેપારીઓ ઉપર બીલીમોરા નગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમ માઈક્રો મીટર સાથે ત્રાટકી ૧૧૩ કિગ્રા પ્લાસ્ટીકની કોથળી કિંમત રૂપિયા ૨૦૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વેપારીઓને ૨૭૦૦૦ જેટલાનો દંડ પણ કરવામાં આવતા નવસારીના બીલીમોરા પાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિકની કોથળી વેચનારા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.

૧:૫૦ માઈક્રોનથી નીચે ધરાવતી પ્લાસ્ટિકની કોથળી વેચવા પર પ્રતિબંધ છે. છતાં બીલીમોરા પાલિકાનાં નિયમની ઐસી કી તૈસી કરીને પ્લાસ્ટિકની કોથળી વેચનારા તેમજ માર્કેટોમાં ઉપયોગ કરવાનું બંધ ના થતા બીલીમોરા નગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમ માઈક્રો મીટર સાથે ત્રાટકી ૧૧૩ કિગ્રા પ્લાસ્ટીકની કોથળી કિંમત રૂપિયા ૨૦૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વેપારીઓને ૨૭૦૦૦ જેટલાનો દંડ કરવામાં આવ્યો હતો

 

Tags:    

Similar News