ભરૂચ બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે હજ યાત્રીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન

Update: 2016-08-06 11:06 GMT

ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલ બરોડા હાર્ટ એન્ડ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી તારીખ 6 ઓગષ્ટ શનિવાર અને 8 ઓગષ્ટ સોમવારના રોજ હજ યાત્રીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં બરોડા હાર્ટના નિષ્ણાંત તબીબો દ્વારા હજ યાત્રીઓનું તબીબી પરીક્ષણ કર્યું હતું. જેમાં ખાસ કરીને તબીબો દ્વારા ડાયગ્નોસિસ કરવામાં આવશે.

Tags:    

Similar News