વડોદરા ના છાણી પાસે એસટી બસને નડ્યો અક્સમાત.

Update: 2016-03-31 11:30 GMT

જુનાગઢ થી વડોદરા આવતી રાજ્ય પરિવહન નિગમ ની એસટી બસ ના ચાલકે બસ ના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ છાણી ગામ પાસે રોડના ડિવાઈડર પર ચઢી ગઈ હતી,અને પાછળ આવતી એક મારુતિ વાન પણ બસ ના પાછળના ભાગ માં ધડાકાભેર ઘુસી જતા કારનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો.સર્જાયેલા માર્ગ અક્સમાત માં બસ ચાલક ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પીટલ માં લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

Similar News