શંકરસિંહ વાઘેલાએ 69 વિધાનસભાની બેઠકો માટે ઉમેદવારોની કરી જાહેરાત

Update: 2017-11-23 12:51 GMT

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનાં જનવિકલ્પ મોરચાએ પ્રથમ તબક્કાની વિધાનસભા ચૂંટણીની 89 બેઠકો માંથી 69 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હોવાની જાહેરાત કરી છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="36042,36043,36044,36045,36046,36047,36048"]

પત્રકાર પરિષદને સંબોધતાં શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી પ્રતિક તથા ચૂંટણી ઢંઢેરાની વિગતો જાહેર કરી હતી. આ પ્રસંગે શંકરસિંહ બાપુ, જનવિકલ્પના પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા તથા મંત્રી પાર્થેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

 

Tags:    

Similar News