-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત
-
ઇન્ડસ્ટ્રીયલ એક્સપો અંતર્ગત આયોજન
-
ભવ્ય મ્યુઝિકલ નાઈટ યોજાય
-
ઉદ્યોગપતિઓ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર: AIA દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપો અંતર્ગત મ્યુઝિકલ નાઈટનું ભવ્ય આયોજન
અંકલેશ્વરમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપો અંતર્ગત મ્યુઝિકલ નાઈટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ | સમાચાર
અંકલેશ્વરમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપો અંતર્ગત મ્યુઝિકલ નાઈટનું ભવ્ય આયોજન કરાયુ હતું
અંકલેશ્વરમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપો અંતર્ગત મ્યુઝિકલ નાઈટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગાયક સની જાધવ અને તેમની ટીમે લોકપ્રિય ગીતો રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંગીતના તાલે સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું.આ પ્રસંગે ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, એક્સપોના ચેરમેન યોગેશ પટેલ સહિતના હોદ્દેદારો તેમજ અનેક ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા આ મેગા ઇન્ડસ્ટ્રીયલ પ્રદર્શનમાં નાના-મોટા થઈને 125થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
