Monday, June 29, 2026
35° C Gujarat
🔴 Breaking
સુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધસુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધ
Gujarat

અંકલેશ્વર: GIDCમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી ભરૂચ | ગુજરાત | સમાચાર

  • અંકલેશ્વર જીઆઇડીસીમાં આગનો બનાવ

  • ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ

  • આગ ફાટી નિકળતા દોડધામ

  • 4 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો

  • સદનસીબે કોઈ જાનહાની નહીં

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આજરોજ સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી.આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.બનાવની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ચાર ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતા યુનિટમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આ મામલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વધુ તપાસ ચલાવી રહ્યું છે.