author image

Connect Gujarat Desk

ઈલોન મસ્કની સ્ટારલિંક તૈયાર છે, ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા શરૂ કરવા
ByConnect Gujarat Desk

ઈલોન મસ્ક હવે ભારતમાં ઇન્ટરનેટના ક્ષેત્રમાં પ્રવેશ કરવા તૈયાર છે. તેમની કંપની હવે ભારતમાં હાઈસ્પીડ સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે તૈયારી કરી રહી છે. દેશ | સમાચાર

જાણો ફોનની બેટરી લાઈફ વધારવા માટેના સરળ અને અસરકારક ટિપ્સ
ByConnect Gujarat Desk

આટલી લાંબી બેટરી લાઇફ માટે, તમારે 100% સુધી ચાર્જ ન કરવું જોઈએ. બેટરીને સંપૂર્ણ રીતે ચાર્જ કરવાથી તેમાં તણાવ આવે છે અને તેનું જીવનકાળ ઘટી જાય છે. ટેકનોલોજી | સમાચાર

1 નવેમ્બર 2025 થી અમલમાં આવેલા નવા નિયમો: સામાન્ય લોકો પર તેની અસર
ByConnect Gujarat Desk

આ નિયમોમાંથી કેટલીક ટક્કર વર્તમાન સમયના પ્રશ્નોને ઉકેલવા અને સરળ બનાવવા માટે લેવામાં આવી છે. 1 નવેમ્બર 2025 થી, અનેક નવા નિયમો અમલમાં આવ્યા છે બિઝનેસ | સમાચાર

1 નવેમ્બર 2025: સોનાના ભાવમાં વધારો, જાણો શું છે 22 કેરેટ સોનાનો ભાવ
ByConnect Gujarat Desk

સોનાની કિંમતો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાને કારણે ઘટી ગઈ હતી, અને યુએસ-ચીન વચ્ચેના વેપાર તણાવના હળવે થવાને કારણે પણ બજાર પર અસર પડી હતી. બિઝનેસ | સમાચાર

ભરૂચ: મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ, કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને  રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની યોજાય બેઠક
ByConnect Gujarat Desk

આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ | ગુજરાત | સમાચાર

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ધાડના ગુનામાં 19 વર્ષથી ફરાર આરોપીની હૈદરાબાદ ખાતેથી કરી ધરપકડ
ByConnect Gujarat Desk

રાજ્યના દરેક જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા ટોપ-10 આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ભરૂચ | સમાચાર

અંકલેશ્વર: ચૌટાનાકા પાસે પાર્ક કરેલ એક્ટિવાની ડિક્કીમાંથી રૂ.4.94ની રોકડ રકમની ચોરી
ByConnect Gujarat Desk

ચૌટા નાકા પાસે પારસ મેડિકલ સ્ટોરની સામે પાર્ક કરેલી એક્ટીવાની ડિક્કીમાંથી રૂ.4.94 લાખની  રોકડ રકમની ચોરી થતા એ ડિવિઝન પોલીસે તપાસ શરુ કરી છે. ભરૂચ | સમાચાર

ભારત-ચીન સરહદે શાંતિ માટે સંમતિ, લદ્દાખમાં પેટ્રોલિંગ પર રોક
ByConnect Gujarat Desk

ભારત-ચીન સૈન્ય વચ્ચે છેલ્લે લદ્દાખ સરહદ પર શાંતિ જાળવવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બન્ને દેશોએ બફર ઝોનમાં પેટ્રોલિંગ ના કરવાની સંમતિ દર્શાવી છે. સમાચાર

ગાંધીનગરમાં MLA ક્વાર્ટર્સમાં ધારાસભ્ય અનંત પટેલના ઘરમાંથી કપલ ઝડપાતા પોલીસ પૂછપરછ બાદ મુક્ત કરાયા
ByConnect Gujarat Desk

ગાંધીનગર સેક્ટર-21 સ્થિત ધારાસભ્ય ક્વાર્ટરમાં એક કપલ રોકાયેલ હોવાની માહિતી મળતા પોલીસે સ્થળ પર પહોંચીને બંનેની પૂછપરછ હાથ ધરી હતી. ગુજરાત | સમાચાર

ભરૂચ: ગોપાલ અષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા પાંજરાપોળ ખાતે ગાય માતાનું પૂજન અર્ચન કરાયુ
ByConnect Gujarat Desk

ત્યારે ભરૂચ નગર અને ભરૂચ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન કર્યું હતું. સમાચાર

Latest Stories