author image

Connect Gujarat Desk

સફેદ રંગના જ કેમ હોય છે સ્માર્ટફોનના ચાર્જર? 99% લોકો નથી જાણતા કારણ
ByConnect Gujarat Desk

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ચાર્જરનો રંગ મોટાભાગે સફેદ કેમ હોય છે? આ પાછળનુ કારણ ખૂબ જ રસપ્રદ છે અને 99% લોકો તેની પાછળનું વાસ્તવિક રહસ્ય જાણતા નથી ટેકનોલોજી | સમાચાર

ત્રણ વર્ષ બાદ બોલીવૂડમાં કમબેકની સોનમ કપૂરની જાહેરાત
ByConnect Gujarat Desk

સોનમ કપૂર બોલીવૂડમાં પુનરાગમન કરી રહી છે. તેણે એક ફિલ્મ સ્વીકારી છે જોકે, સોનમે આ પ્રોજેક્ટ વિશે  વધારે વિગતો આપી નથી.  મનોરંજન | સમાચાર

ચોમાસાની વિદાય પેહલા કોલકતા અને મરાઠાવાડામાં ભારે વરસાદે વરસાવ્યો કહેર
ByConnect Gujarat Desk

મહારાષ્ટ્ર અને કોલકાતામાં ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે કોલકતામાં ઘણા ગામો જળમગ્ન થઈ ગયા હતા. જેને લઈ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. દેશ | સમાચાર

ઝારખંડમાં સુરક્ષાદળોને મળી સફળતા, ત્રણ નક્સલવાદીઓને ઠાર માર્યા
ByConnect Gujarat Desk

વિવિધ રાજ્યોમાં સુરક્ષાદળો નક્સલવાદીઓને નાબૂદ કરવાનું અભિયાન ચલાવી રહી છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઠ અને ઝારખંડ જેવા રાજયોમાં સતત અથડામણ થઈ રહી છે. દેશ | સમાચાર

લદ્દાખમાં રાજ્યના દરજ્જાની માંગણીને લઇને પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝડપ
ByConnect Gujarat Desk

લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ચાલી રહેલા આંદોલન બુધવારે હિંસક બન્યા હતા. રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે અથડામણ કરી હતી. દેશ | સમાચાર

રેલવેમાં જોબની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર, 8875 પદો માટે નોટિફિકેશન જાહેર
ByConnect Gujarat Desk

રેલવેની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ ટૂંક સમયમાં NTPC માં નવી ખાલી જગ્યાઓ બહાર પાડવાની તૈયારી કરી રહ્યું છે. શિક્ષણ

સુપર ટાયફૂન રાગાસાએ તાઇવાનમાં તબાહી મચાવી, 14 લોકોના મોત
ByConnect Gujarat Desk

વાવાઝોડું ચીનના ગુઆંગડોંગ પ્રાંત સુધી પહોંચશે. જેને લઇને લાખો લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. દુનિયા | સમાચાર

બાળકો માટે ઘરે બનાવો થ્રી-લેયર રોટી પીઝા, નોંધી લો રેસીપી
ByConnect Gujarat Desk

જો તમે તેમને ઘરે રોટી પીઝા ખવડાવવા માંગતા હોવ તો રોટીમાં ફક્ત ચીઝ અને ટોપિંગ્સ ઉમેરવાને બદલે આ અનોખા લેયર્ડ રોટી પીઝા બનાવવાનો પ્રયાસ કરો. વાનગીઓ | સમાચાર

સોના-ચાંદીના ભાવમાં એક જ દિવસમાં આવ્યો ભારે ઉછાળો, જાણો આજના ભાવ
ByConnect Gujarat Desk

નવરાત્રી રોકાણકારો માટે પણ સારી રહી છે. વાત એમ છે કે, સોના-ચાંદીના ભાવમાં એક જ દિવસમાં જંગી ઉછાળો આવતા રોકાણકારોમાં ખુશીનો પાર રહ્યો નથી. બિઝનેસ | સમાચાર

નવરાત્રીના ઉપવાસમાં બનાવો ટેસ્ટી અને હેલ્ધી ફરાળી ઈડલી, જાણો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી
ByConnect Gujarat Desk

ફરાળી મોરૈયા ઈડલી રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે અને તેનો સ્વાદ અદ્ભુત છે. ખાસ કરીને જ્યારે નારિયેળ અથવા લીલી ચટણી સાથે ખાવામાં આવે છે વાનગીઓ | સમાચાર

Latest Stories