આ ડીલ લગભગ 4 અબજ ડોલરની છે અને આ માટે એક અમેરિકન પ્રતિનિધિમંડળ 16થી 19મી સપ્ટેમ્બર દરમિયાન દિલ્હી આવશે. દુનિયા | દેશ | સમાચાર
Connect Gujarat Desk
કોંગોના પ્રાંતમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં એક બોટ ડૂબી જતા 86થી પણ વધારે લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. દુનિયા | સમાચાર
પાકિસ્તામાં પૂરના કારણે બચાવ કામગીરી દરમિયાન ત્રણ બોટ પલટી ગઈ હોવાના સમાચાર મળ્યાં છે. ત્રણ બોટ પલટી ગઈ હોવાથી બાળકો સહિત 10 લોકોના મોત થયાં છે. દુનિયા
અધિકારીઓ હાલ કોઈપણ સંભવિત સુનામીના જોખમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે, હજુ સુધી આ ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિની ઘટના સામે આવી નથી. દુનિયા | સમાચાર
દૂધીનો રસ પીવાના 5 ફાયદા શરીરમાં પરિવર્તન લાવશે, તે શરીરને ઠંડક આપવા, પાચનમાં સુધારો કરવા અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે. આરોગ્ય | લાઇફસ્ટાઇલ | સમાચાર
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ સાથે આજે એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે. હોટ એર બલૂન એક્ટિવિટી દરમિયાન બલૂનના નીચેના ભાગમાં આગ લાગી હતી. સમાચાર
બિલાસપુર જિલ્લાના ગુત્રાહન ગામમાં વાદળ ફાટવાથી અનેક વાહનો કાટમાળમાં દટાયા અને ખેતરોને ભારે નુકસાન થયું. ગ્રામજનોએ પાક ધોવાઈ જવાની ચિંતા વ્યક્ત કરી. દેશ | સમાચાર
બ્રેડ સમોસા એક સરળ અને ઝડપી રેસીપી છે, જે દેખાવમાં અને સ્વાદમાં બિલકુલ પરંપરાગત સમોસા જેવો જ છે પરંતુ તેને બનાવવામાં ખૂબ જ ઓછી મહેનત લાગે છે. વાનગીઓ | સમાચાર
જો તમે સોનું ખરીદવા માંગતા હો તો પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે બુલિયન માર્કેટ ખુલતાની સાથે સોના અને ચાંદીના ભાવમા મોટો વધારો જોવા મળી રહ્યો છે. બિઝનેસ | સમાચાર
દૂધ અને ફળ બંને ચીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન અને ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. આરોગ્ય | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/09/13/ind-2025-09-13-16-18-15.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/13/congo-2025-09-13-16-11-28.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/13/pak-2025-09-13-16-03-10.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/13/russia-2025-09-13-15-46-13.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/13/lauki-2025-09-13-15-38-15.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/13/mp-2025-09-13-15-23-45.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/13/himachal-2025-09-13-15-16-38.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/13/bread-samosa-2025-09-13-14-18-17.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/14/dgcn-2025-08-14-13-14-09.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/12/health-2025-09-12-17-33-25.jpg)