author image

Connect Gujarat Desk

જાણો જાળીદાર બાજરીના ચીલા બનાવવાની રીત, નાસ્તા માટે છે પૌષ્ટિક વાનગી
ByConnect Gujarat Desk

બાજરીના ચીલા નાસ્તા માટે ઉત્તમ વાનગી છે. પોષક તત્વોથી બાજરીના લોટની પરંપરાગત વાનગી બાજરીના પુડલાની રેસીપી તમારે ઘરે જરૂર ટ્રાય કરવી જોઇએ. વાનગીઓ | સમાચાર

દિલ્હીથી બિહાર જઈ રહેલી ગરીબ રથ ટ્રેનમાં અચાનક લાગી આગ, મોટી દુર્ઘટના ટળી
ByConnect Gujarat Desk

દિલ્હીથી પૂર્ણિયા જઈ રહેલી ગરીબ રથ ટ્રેનના પાર્સલ બોગીમાં અચાનક આગ લાગી. બે ફાયર ટેન્ડરોએ કોચ કાપીને આગ પર કાબુ મેળવ્યો અને મોટી દુર્ઘટના ટળી. દેશ | સમાચાર

ઘરે બનાવો ચણાની દાળની બરફી , જાણો બનાવવાની સિમ્પલ રેસીપી
ByConnect Gujarat Desk

તમારે ચણા દાળ બરફી બનાવવી જ જોઈએ. આ હળવી સુગંધ અને મોંમાં ઓગળી જતો સ્વાદ મીઠાઈને ખાસ બનાવે છે અને તેને દરેકની ફેવરેટ બનાવે છે. વાનગીઓ | સમાચાર

દિલ્હીમાં જોરદાર પવનને લીધે હવામાન બદલાયું, બીજી બાજુ વાયુ પ્રદૂષણમાં સુધારો
ByConnect Gujarat Desk

ઘણા સમય પછી, દિલ્હીમાં હવાની ગુણવત્તા અંગે સારા સમાચાર આવ્યા છે. આજે સવારે 9 વાગ્યે, AQI 89 નોંધાયો હતો, જે 'સંતોષકારક' શ્રેણીમાં આવે છે. દેશ

ઉત્તરાખંડમાં ૧૪ સપ્ટેમ્બર સુધી યલો એલર્ટ, ભારે વરસાદ અને વીજળી પડવાનો ભય
ByConnect Gujarat Desk

આ ચેતવણી ૧૪ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે, જેમાં પહાડી જિલ્લાઓમાં ભારે વરસાદ, વીજળી પડવા અને ભૂસ્ખલનનો ભય છે. મેદાની વિસ્તારોમા હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દેશ | સમાચાર

નેપાળ કાઠમંડુ એરપોર્ટ ફરી ખુલ્યું, ફસાયેલા ભારતીયોને પરત લાવવા ખાસ ફ્લાઇટ્સ ચલાવશે
ByConnect Gujarat Desk

કાઠમંડુનું ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 24 કલાકથી વધુ સમય માટે બંધ રહ્યા બાદ બુધવારે વાણિજ્યિક કામગીરી માટે ફરી ખુલ્યું. દુનિયા | સમાચાર

સોનાના ભાવમાં આજે રેકોર્ડબ્રેક વધારો, જાણો 22 અને 24 કેરેટ સોનું કેટલું મોંઘુ થયું
ByConnect Gujarat Desk

આજે બુલિયન માર્કેટ ખુલતાની સાથે સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે. બિઝનેસ | સમાચાર

પ્રકૃતિ પ્રેમીઓ માટે ભારતની આ 4 જગ્યાઓ છે સૌથી બેસ્ટ
ByConnect Gujarat Desk

જો તમે ફરવાના શોખીન હોવ અને દુનિયાની હલચલથી દૂર કોઈ શાંત, ઐતિહાસિક કે રોમાંચક જગ્યાની શોધમાં હોવ તમને પ્રકૃતિ સાથે પ્રેમ છે. ટ્રાવેલ | સમાચાર

ડ્રાય અને સેન્સેટિવ સ્કિન માટે બેસ્ટ છે ચોખાનો લોટ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
ByConnect Gujarat Desk

આ ડેડ સ્કિનના સેલ્સને હટાવાથી લઇને ફેસ પરની લાલાશ ઓછી કરી નેચરલ ગ્લો આપવામાં હેલ્પ કરે છે. જોકે, તેનો ઉપયોગ કરતી વખતે સાવધાની જરૂર રાખો. ફેશન | સમાચાર

જોલી LLB 3નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર અને અરશદ વારસી વચ્ચે ટક્કર
ByConnect Gujarat Desk

અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ ‘જોલી LLB 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમારે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું મનોરંજન | સમાચાર

Latest Stories