author image

Connect Gujarat Desk

ચીનથી ભારતમાં ૮૦૦ કરોડ રૂપિયાનું સોનું દાણચોરી કરીને લાવવામાં આવ્યું
ByConnect Gujarat Desk

સીમા-રક્ષક દળે જપ્તી બાદ ત્રણ સ્થાનિક લોકોની ધરપકડ કરી હતી. ITBP ૩,૪૮૮ કિમી લાંબી ભારત-ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની રક્ષા કરે છે. દેશ | સમાચાર

ઘરે સોલાર પેનલ લગાવી મેળવો આવક, જાણો PM સુર્ય ઘર યોજના માટે અરજી કરવાની રીત
ByConnect Gujarat Desk

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સોલાર પેનલથી વીજળી બિલમાં રાહત આપે છે. આ યોજના હેઠળ સરકાર સબસિડી પણ આપે છે. ટેકનોલોજી | સમાચાર

શ્રાદ્ધ પક્ષમાં ઘરે બનાવો દૂધપાક, આ રહી સરળ રેસિપી
ByConnect Gujarat Desk

ભાદરવા મહિનામાં દૂધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તો આજે ઘરે સરળતાથી દૂધ-પાક બનાવવાની રેસિપી જણાવીશું. વાનગીઓ | સમાચાર

નેપાળમાં હિંસા, લૂંટફાટ અને તોડફોડ બેકાબૂ, સેનાએ સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદ્યો
ByConnect Gujarat Desk

નેપાળમાં યુવાનોએ ભ્રષ્ટાચાર મામલે સરકાર વિરુદ્ધ બળવો પોકાર્યો છે, સોમવારે નેપાળમાં શરુ થયેલા પ્રદર્શનો હવે આરાજકતામાં ફેરવાઈ ગયા છે. દુનિયા | સમાચાર

શું હાર્દિક પટેલની ધરપકડ થશે.? કોર્ટની મુદતમાં વારંવાર ગેરહાજર રેહતા ધરપકડ વોરંટ ઇસ્યુ
ByConnect Gujarat Desk

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂથી રાજકારણ ગરમાયું,2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો ગુજરાત | સમાચાર

સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, સેનાના 3 જવાન શહીદ, બચાવ કામગીરી ચાલુ
ByConnect Gujarat Desk

વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર, સિયાચીન ગ્લેશિયરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સિયાચીન ગ્લેશિયરમાં મોટા પાયે હિમસ્ખલન થયું છે. દેશ

શું સોનું સસ્તું થયું છે કે ભાવ વધ્યો ? તમારા શહેરના નવીનતમ ભાવ જાણો
ByConnect Gujarat Desk

આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે. તમને જણાવી દઈએ કે સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. બિઝનેસ | સમાચાર

PM ઓલીના રાજીનામા બાદ નેપાળી સેના સુરક્ષાની જવાબદારી સંભાળશે
ByConnect Gujarat Desk

પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના રાજીનામાના થોડા કલાકો પછી નેપાળી સેનાએ જાહેરાત કરી હતી કે તે રાત્રે 10 વાગ્યાથી સુરક્ષા કામગીરીની કમાન સંભાળશે. દુનિયા | સમાચાર

જાણો શાકભાજી અને મસાલાથી ભરપૂર ચિવડા પુલાવ બનાવવાની રેસીપી
ByConnect Gujarat Desk

શાકભાજી અને મસાલા ઉમેરીને તેને વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તો ચાલો જાણીએ સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર ચિવડા પુલાવ બનાવવાની સરળ રેસીપી. વાનગીઓ | સમાચાર

કરિશ્મા કપૂરના બાળકોની હાઈકોર્ટમાં અરજી, સંજય કપૂરની પ્રોપર્ટીમાં હિસ્સો માંગ્યો
ByConnect Gujarat Desk

કરિશ્મા-સંજયના બાળકોએ સાવકી માતા પ્રિયા સચદેવ પર બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાનો આરોપ લગાવીને રૂ. 30 હજાર કરોડની સંપત્તિમાં 20-20% હિસ્સો માંગ્યો છે. મનોરંજન | સમાચાર

Latest Stories