author image

Connect Gujarat Desk

ચટાકેદાર ભૂંગળા બટાકા, 2 અલગ રીતે બનાવવાની રેસીપી નોંધી લો
ByConnect Gujarat Desk

ભૂંગળા બટાકા મોટાભાગના લોકોને ખાવા ગમે છે. અહીં લાલા ચટાકેદાર અને ગ્રીન એમ બે પ્રકારના બટાકા ભૂંગળા બનાવવાની રીત આપી છે. ચાલો જાણીયે બનાવવાની રીત. વાનગીઓ | સમાચાર

મુંબઈમાં 14 આંતકીઓ ધૂસ્યા, 400 કિલો RDX સંતાડ્યું, પોલીસને મળ્યો ધમકીભર્યો મેસેજ
ByConnect Gujarat Desk

ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને સંદેશ મળ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ધમકીભર્યા સંદેશની તપાસ શરૂ કરી દીધી છે અને અન્ય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે. સમાચાર

રાજા રઘુવંશી હત્યા કેસઃ 790 પેજની ચાર્જશીટ થઈ દાખલ, મેઘાયલ SIT એ તપાસ કરી પૂર્ણ
ByConnect Gujarat Desk

રાજા રઘુવંશી અને સોનમનાં લગ્ન 11 મે 2025ના રોજ થયાં હતાં અને 20 મેના રોજ તેઓ હનીમૂન માટે મેઘાલય ગયા હતા. ત્રણ દિવસ બાદ તેઓ લાપતા થયા હતા દેશ | સમાચાર

સિગરેટની લત છોડવા માટે અપનાવો આ આસાન રીત, સ્મોકિંગની આદત ઓછી કરવામાં મદદ મળશે
ByConnect Gujarat Desk

જો તમે તમારી લાઇફસ્ટાઇલમાં કેટલીક નાની નાની બાબતો પર ધ્યાન આપવાનું શરૂ કરો છો, તો પછી તમને ધૂમ્રપાન છોડવામાં ચોક્કસપણે મદદ મળશે. ચાલો તેના વિશે જાણીએ આરોગ્ય | સમાચાર

ચોમાસામાં ચટપટું ખાવાની ઈચ્છા થઈ છે ? એક વાર ટ્રાય કરો દહીં કે શોલે
ByConnect Gujarat Desk

ભારતમાં અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. જોઈશું કે દહીંના શોલે કેવી રીતે બનાવી શકાય છે. સમાચાર

કીબોર્ડ પર Spacebar આટલો લાંબો અને મોટો કેમ હોય છે? અહીં જાણો જવાબ
ByConnect Gujarat Desk

લેપટોપ હોય, ડેસ્કટોપ હોય કે મોબાઇલ ફોન, સ્પેસબાર હંમેશા સૌથી લાંબી અને સૌથી મોટી કી હોય છે તે ફક્ત ડિઝાઇનને કારણે નથી તેની પાછળ એક ખાસ કારણ છે. ટેકનોલોજી | સમાચાર

સોનાના ભાવમાં આજે ફરી ધરખમ વધારો, જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ
ByConnect Gujarat Desk

દિલ્હીમાં 6 સપ્ટેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં આજે ફરી ધરખમ વધારો થયો છે અને આ સાથે આજે સોનાનો ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. બિઝનેસ | સમાચાર

'બાગી 4' એ શરૂઆતના દિવસે ઘણી ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો, અહીં જાણો ફિલ્મની રસપ્રદ વાતો
ByConnect Gujarat Desk

ફિલ્મ જોયા પછી, સોશિયલ મીડિયા યુઝર્સ તેની વાર્તા અને સ્ટાર્સના અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેને 5 માંથી 4.5 રેટિંગ પણ આપ્યું છે. મનોરંજન | સમાચાર

વરસાદ અને પૂરને કારણે 8 દિવસમાં જમ્મુમાં 1500 કરોડ રૂપિયાનું નુકસાન, વેપારીઓ ચિંતિત
ByConnect Gujarat Desk

જમ્મુ-કટરા પ્રદેશ પૂર અને મુશળધાર વરસાદથી સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. વેપાર અને પર્યટન સંપૂર્ણપણે ઠપ્પ છે. છેલ્લા 8 દિવસમાં 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સમાચાર

ઉત્તરાખંડ આપત્તિમાં સરકારને ૫૭૦૦ કરોડથી વધુનું નુકસાન થયું, કેન્દ્ર પાસે કરી રાહત પેકેજની માંગણી
ByConnect Gujarat Desk

આ વર્ષે ઉત્તરાખંડમાં આવેલી આપત્તિને કારણે સરકારને ૫૭૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે, રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી રાહત પેકેજની માંગણી કરી છે. દેશ | સમાચાર

Latest Stories