Connect Gujarat

ભરૂચ : NH-48 પર વરેડિયા નજીક સલ્ફર ભરેલી ટ્રકમાં આગ ફાટી નીકળતા મચી દોડધામ...

25 Nov 2023 8:39 AM GMT
વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઇવે સલ્ફર ભરીને જતી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.

અંકલેશ્વર: મર્હૂમ સાંસદ અહેમદ પટેલની પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાંજલી સભાનુ કરાયુ આયોજન, દિગ્ગજનેતા સલમાન ખુરશીદ રહ્યા હાજર

25 Nov 2023 8:21 AM GMT
મર્હુમ અહેમદભાઈ પટેલની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેઓના વતન પીરામણ ગામ ખાતે પ્રથાના સભા યોજાઈ

વડોદરા : પાદરમાં જુગરધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, રૂ. 11 લાખના મુદ્દામાલ સાથે 14 લોકોની ધરપકડ

25 Nov 2023 7:59 AM GMT
મુજપુર ગામની સિમમાં મહીસાગર નદીની કોતરમા જાહેરમાં જુગાર રમતા 14 જુગાર રમતા ખેલીઓને દબોચી લેવામાં આવ્યા છે.

પંચમહાલ: સસ્તા અનાજની દુકાનમાં યોગ્ય રીતે અનાજના જથ્થાનું વિતરણ ન કરવામાં આવતુ હોવાના આક્ષેપ

25 Nov 2023 7:40 AM GMT
રીંછીયા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને યેનકેન પ્રકારના બહાના બતાવીને અનાજ આપવામાં નથી આવતું

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો, કેટલાક જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે માવઠાની આગાહી

25 Nov 2023 3:47 AM GMT
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે આજથી વાતાવરણમાં પલટો આવશે. વાત જાણે એમ છે કે, કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આજે અનેક...

રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ, 200માંથી 199 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન

25 Nov 2023 3:36 AM GMT
રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 200માંથી 199 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થઈ ગયો છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે....

રાશિ ભવિષ્ય 25 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

25 Nov 2023 3:04 AM GMT
મેષ (અ, લ, ઇ): સ્વાસ્થ્ય બરાબર રહેશે. જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થયી શકો છો સાથે...

પાકિસ્તાનના ઓલરાઉન્ડર ઇમાદ વસીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

24 Nov 2023 5:08 PM GMT
પાકિસ્તાનના ઓલરાઉન્ડર ઇમાદ વસીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચુક્યા છે. જો કે, ઇમાદ વસીમ પાકિસ્તાન સુપર અને અન્ય લીગમાં રમવાનું ચાલુ રાખશે,...

Israel Hamas war: હમાસ દ્વારા બંધકોને પ્રથમ જૂથમાં મહિલાઓ અને બાળકો સહિત 13 લોકોને મુક્ત કરવામાં આવ્યા

24 Nov 2023 4:51 PM GMT
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ કરાર શુક્રવાર (24 નવેમ્બર)થી શરૂ થયો છે. આ અંતર્ગત ગાઝામાં હમાસ દ્વારા બંધકોના પ્રથમ જૂથને મુક્ત કરવામાં...

જો તમે શિયાળામાં ફેશિયલ કરાવતા હોય તો, આ ભૂલો ન કરો નહીંતર ત્વચાને થઈ શકે છે નુકસાન

24 Nov 2023 1:33 PM GMT
ફેશિયલ કર્યા પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો તમારી બધી મહેનત અને પૈસા વ્યર્થ જઈ શકે છે

જો તમે શિયાળામાં ફેમિલી સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ જગ્યાઓની અવશ્ય મુલાકાત લો...

24 Nov 2023 1:29 PM GMT
કચ્છના રણની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળો છે, કારણ કે આ સમય દરમિયાન અહીં રણ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે.

ભરૂચની ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના સલાડમાં જીવતો વંદો નીકળતા ગ્રાહકે હોટલ માથે લીધી..!

24 Nov 2023 1:13 PM GMT
સૂપમાં વંદો નીકળ્યા બાદ હવે ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના સલાડમાં જીવતો વંદો જોવા મળતા ચકચાર મચી