Connect Gujarat

ભરૂચ: દીપાવલીના પર્વને અનુલક્ષીને રંગોળી સ્પર્ધાનું આયોજન,25સ્પર્ધકોએ લીધો ભાગ

24 Nov 2023 1:08 PM GMT
રોટરી કલબ ઓફ ભરૂચ તથા દિવ્ય ભાસ્કરના સંયુકત ઉપક્રમે દિપાવલીના પર્વને અનુલક્ષી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ:રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાન બન્યા ખંડેર,ગરીબો માટે બનાવેલા મકાનોની હાલત દયનીય.

24 Nov 2023 12:11 PM GMT
આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, આવાસો એ પ્રકારના બનાવ્યા છે કે, બારેમાસ મળમૂત્ર સહિતનું પાણી મકાનોમાં પડતા સ્થાનિકોની હાલત કફોડી બની

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા વેળા દીપડાએ હુમલો કરતાં કિશોરીનું મોત, પરિક્રમાર્થીઓમાં ભયનો માહોલ

24 Nov 2023 11:53 AM GMT
જુનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન એક દુઃખદ ઘટના બની

અંકલેશ્વર:વાલિયા ચોકડી ખાતેથી શંકાસ્પદ આઇફોન સહિત વિદેશી ચલણ સાથે એક ઈસમની ધરપકડ

24 Nov 2023 11:46 AM GMT
જંબુસર તરફ જઈ રહેલા એક ઈસમને રોકી પીલોસે તેની બેગની તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ આઇફોન મોબાઈલ તેમજ આઈપેડ અને મેકબુક એર મળી આવ્યા

અંકલેશ્વર : નવા દીવા ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત, રૂ. 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત

24 Nov 2023 11:43 AM GMT
નવા દીવા ગામમાં આવેલ જળકુંડ મંદિર પાસે તળાવની પાછળથી 4 મોપેડની ડીકીમાં છુપાવી રખાયેલા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત કરાઇ

અંકલેશ્વર : અંદાડા ગામ નજીકથી દેશી તમંચા-જીવતા કારતૂસ સાથે 2 પરપ્રાંતીયોની પોલીસે કરી ધરપકડ...

24 Nov 2023 11:31 AM GMT
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળા બન્ને ઇસમોને પકડી પાડી તેઓ પાસે રહેલ દેશી તમંચો અને 3 જીવતા કારતૂસ કબ્જે કર્યા

ભરૂચ:MLA રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ,અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

24 Nov 2023 11:11 AM GMT
કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ નો સમગ્ર રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે

સુરેન્દ્રનગર : 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો, કેન્દ્રીય મંત્રી રહ્યા ઉપસ્થિત...

24 Nov 2023 10:59 AM GMT
૧૫મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ'થી સમગ્ર દેશમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જુનાગઢ: લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ, સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા

24 Nov 2023 10:34 AM GMT
લીલી પરીક્રમાના મુખ્ય પ્રવેશ દ્વાર ભવનાથ તળેટી ખાતેથી રીબીન કાપી ગીરનારની લીલી પરીક્રમા શરૂ કરવામાં આવેલ

ઉના તાલુકાના વાંસોજ ગામે યોજાયો ભવ્ય તુલસી વિવાહ પ્રસંગ, ધર્મપ્રેમી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા...

24 Nov 2023 9:45 AM GMT
તુલસી વિવાહનું ખૂબ જ મહત્વ છે. કારતક મહિનાની એકાદશીની તિથિ પર તુલસીજીના ભગવાન શાલિગ્રામ સ્વરૂપ સાથે લગ્ન કરવામાં આવે છે,

ભાવનગર: ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનની તૈયારીમાં,જુઓ શું કારણ

24 Nov 2023 9:10 AM GMT
કર્મચારી મહામંડળની ટીમ ફિક્સ પે અંતર્ગત રાજ્યભરમાં 33 જિલ્લાઓમાં દસ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો

વડોદરા : ફતેગંજની હોટલમાં કામ કરતા કર્મચારીનું શંકાસ્પદ મોત, હોટલમાં કામ કરતાં કર્મીઓની સુરક્ષા સામે સવાલ..!

24 Nov 2023 8:59 AM GMT
જુવાનજોધ દીકરાનું હોટલ સંચાલકો દ્વારા સુરક્ષામાં બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો