Connect Gujarat

વલસાડ : રાજપુરી જંગલ નજીક છકડો પલટી મારી જતાં ઊંડી ખાડીમાં ખાબક્યો, 2 લોકોના મોત…

24 Nov 2023 8:05 AM GMT
રાજપુરી જંગલ ગામે ગોમતી પાડા ફળિયા નજીક આવેલો ડુંગરનો ઘાટ ઉતરતી વખતે છકડો રીક્ષા અચાનક પલટી મારી ગઈ હતી

બોક્સ ઓફિસ બાદ 'લિયો' ઓટીટી પર પણ ધૂમ મચાવવા માટે તૈયાર, આ પ્લેટફોર્મ પર પણ ફિલ્મ થશે રિલીઝ

24 Nov 2023 7:45 AM GMT
લિયો' વિશ્વભરમાં રૂ. 500 કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી તમિલ ફિલ્મ બની

ગીર સોમનાથ: સુત્રાપાડાના મટાણા ગામે આવેલ પાધેશ્વરી આશ્રમના મહંત કરસનદાસ બાપુ કરે છે અનોખી સેવા,જુઓ વિડીયો

24 Nov 2023 7:13 AM GMT
પાધેશ્વરી આશ્રમના મહંત કરસનદાસ બાપુ દ્વારા અનોખી સેવા કરવામાં આવી રહી છે જેમાં મહંત ડુંગળીના રોપાનું વાવેતર કરી ખેડૂતોને વિતરણ કરે છે

ભગવાન ગણેશજીની કૃપા દ્રષ્ટિ મેળવવા ઓફિસમાં અને ઘરમાં આ રંગના ગણેશજીની કરો સ્થાપના...

24 Nov 2023 6:21 AM GMT
ઘર અને ઓફિસમાં ગણપતિની મૂર્તિ રાખવાના કેટલાક ખાસ નિયમો છે, જે તમારા જીવનમાં પ્રગતિ તરફ આગળ વધવામાં મદદ કરશે.

જો તમને સુંદર અને જાડા વાળ જોઈએ છે, તો આ ઉપાય અવશ્ય અપનાવો...

24 Nov 2023 5:24 AM GMT
પ્રાચીન સમયથી એવું કહેવામાં આવે છે કે વાળ એ સ્ત્રીઓનું આભૂષણ છે. તેમના માટે સ્વસ્થ રહેવું અને લાંબુ જીવવું ખૂબ જ જરૂરી છે. આજે દરેક યુવતી ઈચ્છે છે કે...

પ્રથમ T-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવ્યું, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે શાનદાર ફિફ્ટી ફટકારી

24 Nov 2023 4:35 AM GMT
વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી છે. ભારતે કાંગારું...

રાજ્યમાં આજથી ચાર દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

24 Nov 2023 3:56 AM GMT
રાજ્યમાં આજથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. આજે વલસાડ, નવસારી...

રાશિ ભવિષ્ય 24 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

24 Nov 2023 3:15 AM GMT
મેષ (અ, લ, ઇ): ખાસ કરીને હૃદયરોગના દરદીઓએ કૉફી છોડી દેવી. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. તમારા જીવનમાં જેમનું સૌથી વધુ...

નેપાળમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 નોંધવામાં આવી

23 Nov 2023 3:57 AM GMT
ભારતના પડોશમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. નેપાળમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાઈ ગયા હતા. નેપાળ સાયન્સ સેન્ટરે જણાવ્યું હતું કે...

Aus Vs Ind : આજે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે T-20ની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે

23 Nov 2023 3:35 AM GMT
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે મળેલી નિરાશાજનક હારને ભૂલીને ભારતીય ટીમ હવે તેની આગળની સફર માટે નીકળી પડી છે. ભારતીય ટીમે હવે ઘરઆંગણે...

રાશિ ભવિષ્ય 23 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

23 Nov 2023 2:50 AM GMT
મેષ (અ, લ, ઇ): કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિષ કરો. આજે તમને પોતાના ભાઈ અથવા બહેન ની મદદ થી ધન લાભ થવા ની શક્યતા છે. તમારા નવા...

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના રજુઆતો-પ્રશ્નો સાંભળશે

22 Nov 2023 4:01 PM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23 નવેમ્બરના રોજ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે. આ માટેના પ્રશ્નો અરજદારો પાસેથી સવારે 8-00...