Connect Gujarat

ભરૂચ:દશેરાના પર્વ પર ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ, સ્ટોલ પર લોકોની લાંબી કતાર જોવા મળી

24 Oct 2023 12:04 PM GMT
દશેરા પર્વે ભરૂચ શહેર તથા જિલ્લાના બજારોમાં વહેલી સવારથી જ ફાફડા અને જલેબી ખરીદવા લોકો ઉમટી પડ્યા હતા

વિજયાદશમી નિમિત્તે ભરૂચના વિવિધ પોલીસ મથકે શસ્ત્ર પૂજન, અંકલેશ્વર અને જંબુસર પોલીસે કરી શસ્ત્ર પૂજા.

24 Oct 2023 10:52 AM GMT
શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત...

ભરૂચ : શરદ પુનમની ઊજવણીને લઇને ફાટાતળાવ રાણા પંચ દ્વારા 'માવા-ઘારી' બનાવવાનો ધમધમાટ…

24 Oct 2023 10:41 AM GMT
ઉત્તારાયણે જેમ ઉધીંયુ-જલેબી. દશેરાએ ફાફડા-જલેબી અને શરદ પુનમે દૂધ-પૌઆ તે જ રીતે ચંદી પડવાની રાત્રીએ 'માવાઘારી' આરોગવાની પરંપરા ભરૂચ શહેર સહિત સમગ્ર...

દશેરાએ દેવું ઉતારવાની અનોખી માન્યતા : ભરૂચના સિંઘવાઇ મંદિરે સમી વૃક્ષની છાલ ઉખાડી માતાને અર્પણ કરતાં શ્રદ્ધાળુઓ...

24 Oct 2023 10:33 AM GMT
સિંધવાઇ માતાના 300 વર્ષ જૂના પ્રાચીન મંદિર સાથે સંકળાયેલી છે. સિંધવાઇ માતાના મંદિરમાં સમી વૃક્ષની છાલને શ્રદ્ધાળુઓ નખથી ઉખાડી માતાને અર્પણ કરે છે.

અમરેલી : બગસરાના સાપર ગામે માનસિક બિમારીથી કંટાળીને વૃદ્ધે નદીમાં ઝંપલાવતા મોત..!

24 Oct 2023 10:06 AM GMT
આપઘાત કરનાર વૃદ્ધ અસ્થિર મગજના હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

ભાવનગર : દશેરા પર્વ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા વિધિવત રીતે શસ્ત્ર પૂજન કરાયું...

24 Oct 2023 10:00 AM GMT
સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.

ગીર સોમનાથ : સુત્રાપાડાના લોઢવા ગામથી હરિદ્વાર યાત્રાનો પ્રારંભ, 35 ધાર્મિક સ્થળોની લેવાશે મુલાકાત..

24 Oct 2023 9:45 AM GMT
સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી હરિદ્વાર, ગોકુળ અને મથુરા જવા ગુરુકૃપા યાત્રા સંઘ વહેલી સવારે રવાના થયો હતો.

ભરૂચ મુરઝાયેલા ફૂલના ધંધા માં દશેરાએ જોવા મળી તેજી,લોકોએ અઢળક ફૂલો ખરીદ્યા

24 Oct 2023 8:34 AM GMT
ભરૃચની પૂર્વ પટ્ટી પર ખૂબ મોટા પ્રમાણમાં ગલગોટા,ગુલાબ સહિત વિવિધ ફૂલોની ખેતી થાય છે.

સાબરકાંઠા: પ્રાંતિજના બ્રહ્માણી માતાના ચોકમાં પલ્લી મેળો ભરાયો,મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

24 Oct 2023 8:29 AM GMT
ધી ચડાવવા માટે મંદિર ના ચોકમાં મુકેલ પીપ અને તપેલા પણ નાના પડયા હતાં અને ધીનો વરસાદ વરસ્યો હતો

જૂનાગઢ:પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દશેરા નિમિતે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું શસ્ત્ર પૂજન

24 Oct 2023 7:29 AM GMT
નવરાત્રીના અંતિમ ચરણમાં શક્તિ પૂજા અને વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું વિશેસ મહત્વ છે

ભરૂચ:વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન,SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

24 Oct 2023 7:09 AM GMT
વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો...

અંકલેશ્વર:દશેરાના દિવસે વાજતે ગાજતે માતાજીના જવારાનું વિસર્જન કરાયુ

24 Oct 2023 6:58 AM GMT
માતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા