મંગળવારે ગુમ થયેલા એક ખાનગી કોમર્શિયલ હેલિકોપ્ટરનો કાટમાળ નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ વિસ્તાર પાસે મળી આવ્યો છે.
Connect Gujarat
રાજ્યમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે.
શાળાઓ ખુલી ગઈ છે અને વર્કિંગ પેરેન્ટ્સ માતા-પિતા માટે સવારે પોતાને તૈયાર કરવા તેમજ બાળકને તૈયાર કરવા માટે, તેમના લંચ બોક્સને પેક કરવું તે એક મુશ્કેલ કામ છે.
ઇડરીયા ગઢનો નયનરમ્ય નજારો, પ્રવાસીઓની ભારે ભીડ.
રાજ્યભરમાં આર્યુવેદીક શિરપ દર્શાવતા કોલ્ડ્રિંક્સમાં નશીલા દ્રવ્યના રવાડે ચડીને બરબાદ થતા યુવાધનને અટકવવા નશાકારક સીરપ બંધ કરવા માટે ભાવનગર કૉંગ્રેસ દ્વારા કલેકટર અને ભાવનગર મનપા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
ખેડા જિલ્લામાં ૨૦૧ તળાવોમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ કાર્યરત, જિલ્લામાં અંદાજીત કુલ ૭૦૦થી વધુ માછીમારો સક્રિય છે, ત્યારે જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન વાર્ષિક મત્સ્ય ઉત્પાદન ૨૯૪૩ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે.
કરાટે ટુ ફેડરેશન ગુજરાત દ્વારા આંણદ ખાતે ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.