author image

Connect Gujarat

ભારત દેશનું પોતાનું બંધારણ અને કાયદો છે, પરંતુ આશ્ચર્ય પમાડે તેવું એક એવું ગામ છે,જ્યાં દેશનો કાયદો લાગુ પડતો નથી!
ByConnect Gujarat

હિમાચલ ટ્રાન્સપોર્ટની માત્ર એક જ બસ આ ગામમાં જાય છે, જે કુલ્લુથી બપોરે 3 વાગ્યે ઉપડે છે. હિમાચલ પ્રદેશના આ ગામની પોતાનું  ન્યાયતંત્ર છે Featured | સમાચાર |

અંકલેશ્વર: જીતાલી ગામે વકફ બોર્ડની જમીન વેચવા માટે ખોટા ડોક્યુમેન્ટ બનાવાયા, 9 આરોપીની  ધરપકડ
ByConnect Gujarat

અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર 9 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા  ગુજરાત, સમાચાર, Featured , ભરૂચ

અંકલેશ્વર: વિશ્વકર્મા પંચાલ સમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું
ByConnect Gujarat

અંકલેશ્વરના જેસીઆઈ ભવન ખાતે શ્રી વિશ્વકર્મા પંચાલ દ્વારા જીવનસાથી પસંદગી સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત, સમાચાર, Featured ,ભરૂચ

શક્તિપીઠ પાવાગઢમાં મેન્ટેનન્સના કામ અર્થે 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે
ByConnect Gujarat

પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ પાવાગઢ ખાતે કાર્યરત રોપ વે સેવા છ દિવસ માટે મેન્ટેનન્સની કામગીરીને લઈને બંધ કરવામાં આવી છે, ગુજરાત, સમાચાર, Featured

ભરૂચ: ભક્તોના દુખડા હરતા માં દશામાંના વ્રતનો પ્રારંભ
ByConnect Gujarat

ભરૂચમાં આજથી ભક્તોના દુખડા હરનાર માં દશાના વ્રતનો પ્રારંભ થયો છે. માઈ ભક્તોએ શ્રધ્ધાભેર માતાજીની મૂર્તિઓની સ્થાપના કરી ભક્તિમાં લીન બન્યા છે. ગુજરાત, સમાચાર, Featured

Blog By Rushi Dave: फिल्म : औरो में कहां दम था
ByConnect Gujarat

પાંચ દસ વાર ગોખી નાખો તો પણ ભૂલી જવાના ચાન્સીસ છે. આવા અટપટા નામ વાળી ફિલ્મ દિગ્દર્શક, સ્ટોરી એન્ડ સ્ક્રીપ્ટ રાઇટર નીરજ પાંડે એ બનાવી છે. મનોરંજન | દેશ |

અંકલેશ્વર:દશામાંની DJ સાથે નીકળેલ શોભાયાત્રા પોલીસે અટકાવી, થયો હોબાળો
ByConnect Gujarat

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં દશામાંની શોભાયાત્રા પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો,અને પોલીસે ડિજે સિસ્ટમ પણ બંધકરાવી દેતા ભક્તોએ પોલીસ મથક ખાતે હોબાળો મચાવ્યો હતો. ગુજરાત, સમાચાર, Featured

ભરૂચ: મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાની સ્થાપના
ByConnect Gujarat

ભરૂચમાં બે સૈકાથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોઇવાડમાં મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિથી સ્થાપન કરાયું છે. ગુજરાત, સમાચાર, Featured

કચ્છ : ભુજમાં કોંગ્રેસના નેતાએ મહિલા પોલીસકર્મીની ખુરશી ખેંચી કહ્યું તમે આને લાયક નથી,પોલીસ ફરિયાદ નોંધાય
ByConnect Gujarat

કચ્છ કોંગ્રેસના નેતા એચ.એચ.અહિરે પત્રકાર પરિષદમાં મહિલા પોલીસકર્મીની ખુરશી ખેંચી લેતા વિવાદ સર્જાયો હતો.આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી ગુજરાત, સમાચાર, Featured

ભરૂચ: વરસાદનો વધુ એક રાઉન્ડ, સૌથી વધુ જંબુસરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો
ByConnect Gujarat

ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.સૌથી વધુ 2 ઇંચ વરસાદ જંબુસરમાં  નોંધાયો હતો ગુજરાત, સમાચાર, Featured

Latest Stories