author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

સ્પોર્ટ્સ | સમાચાર , ભારતે મહિલા એશિયા કપ T20 2024માં સતત બીજી મેચ જીતી. ટીમ ઈન્ડિયાએ UAEને 78 રનથી હરાવ્યું છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું

By Connect Gujarat Desk

ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા હોવાથી વડોદરા અને નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી ગુજરાત | Featured | સમાચાર

By Connect Gujarat Desk

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવાર થી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા ગુજરાત | ભરૂચ | ધર્મ દર્શન | સમાચાર |

By Connect Gujarat Desk

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળી નુ બિયારણ નબળું નીકળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને બિયારણ , ખેડ , ખાતર , દવા , મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડ્યો છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

મહિલા એશિયા કપ 2024ના ગ્રુપ સ્ટેજની પાંચમી મેચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને સંયુક્ત આરબ અમીરાતની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. સ્પોર્ટ્સ, સમાચાર, Featured

By Connect Gujarat Desk

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી ભરૂચ LCB પોલીસે  એક ઇસમને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે 82 વર્ષના થયા છે. વડાપ્રધાન મોદી,કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. દેશ , સમાચાર, Featured,

By Connect Gujarat Desk

વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં વિકાસના નામે હજારો મંદિરોને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા ગામ ખાતે આવેલ ૐ તપોવન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનું પર્વ અનોખી રીતે પર્યાવરણને અનુલક્ષીને ઉજવવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

રિલાયન્સ જિયોએ ટેરિફ વધાર્યા બાદ ઘણા પ્લાન બંધ કરી દીધા હતા, પરંતુ હવે ટેલિકોમ કંપનીએ OTT બંડલ સાથે ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે. ટેકનોલોજી, સમાચાર, Featured

Latest Stories