author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

આ વર્ષના અંત સુધીમાં, વાઇબ્રન્ટ વિલેજ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા સરહદી ગામોને 4G નેટવર્ક સાથે જોડવામાં આવશે. ટેકનોલોજી, સમાચાર, Featured

By Connect Gujarat Desk

દક્ષિણના રાજ્યો - આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી ટામેટાંનો પુરવઠો વધવાને કારણે આગામી દિવસોમાં ટામેટાંના ભાવમાં નરમાઈ આવવાની ધારણા છે. બિઝનેસ, સમાચાર, Featured

By Connect Gujarat Desk

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024ની ફાઇનલ મેચમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. સ્પોર્ટ્સ, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચની નર્મદા કોલેજ તેના 2300 કોલેજીયનોને શિક્ષણ પીરસવા વચ્ચે હરિત કેમ્પસ થકી વીજળી, પાણી અને બાયોગેસનું ઉત્પાદનમાં આત્મનિર્ભર સાથે પર્યાવરણના જતનમાં પણ અગ્રેસર બની છે ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 15.2 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ ચેઝ કરી લીધો દેશ | દુનિયા | સ્પોર્ટ્સ | સમાચાર |

By Connect Gujarat Desk

રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગજેન્દ્ર પટેલે યોગનું મહત્વ સમજાવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કાર્ય પ્રણાલીથી સૌને વાકેફ કર્યા હતા. ભરૂચ | સમાચાર |

By Connect Gujarat Desk

નર્મદાના પુરની ભયાનક તસવીર પુનઃ લોકોના મગજમાં ઉપસી આવતા જ પૂછતાછનો સિલસિલો શરૂ થયો હતો. ધરતીપુત્રો તેમજ અન્ય લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો. ગુજરાત | ભરૂચ | સમાચાર |

By Connect Gujarat Desk

ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓનું પેહેલું પસંદગીનું સ્થળ એટલે ડાંગ જિલ્લો અને તેમાં પણ ખાસ કરીને સાપુતારા રહ્યું છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં 2 દિવસ પૂર્વે 3થી 4 શખ્સોએ અચાનક પાનની દુકાનમાં ઘસી આવે છે, ત્યાં એક યુવકને માર મારતા તેઓ રસ્તા પર જાહેરમાં લાવે ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર આવેલ આર.એમ.પટેલ વિદ્યાસંકુલ ખાતે પ્રવૃત્તિ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત, સમાચાર, Featured

Latest Stories