author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રિ દરમ્યાન અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યાં હતા તેમજ 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ ઝઘડિયાની થર્મેકસ કંપની દ્વારા કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યાં હતાં ગુજરાત , સમાચાર, Featured,

By Connect Gujarat Desk

નેપાળમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. મધ્ય નેપાળમાં મદન-આશિર હાઈવે પર ભૂસ્ખલન થયું, જેના કારણે લગભગ 63 મુસાફરોને લઈ જતી બે બસો ત્રિશુલી નદીમાં વહી ગઈ. બંને બસમાં ડ્રાઈવર સહિત કુલ 63 મુસાફરો હતા. દુનિયા, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.24 ટકા અથવા 193 પોઇન્ટના વધારા સાથે 80074 પોઇન્ટ પર ખુલ્યો હતો.  બિઝનેસ, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

કર્ણાટકમાં લોકાયુક્તે ગુરુવારે લગભગ એક ડઝન સરકારી અધિકારીઓ અને એન્જિનિયરો સામે મોટી કાર્યવાહી કરી અને તેમના મકાનો પર દરોડા પાડ્યા. દેશ , સમાચાર, Featured

By Connect Gujarat Desk

દીપડો વૃદ્ધને ઉપડી જતાં તેમની પત્ની જાગી જતાં બુમાબૂમ કરવા લાગેલ પરંતું દીપડો ત્યાંથી વૃદ્ધને લઈ નાશી છૂટયો હતો. ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

પ્રમોદ પટેલનું નિધન થયું હતું, જેની જાણ થતાં બન્ને દીકરીઓ ઝાડેશ્વર નિવાસસ્થાને આવી પહોચી હતી. અને દીકરીઓએ પિતાના અંતિમ સંસ્કાર કર્યા ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

ટેલિવિઝન શો 'જાનકી' એ 200 એપિસોડ પૂરા કર્યા છે. આ શો અસંખ્ય ભારતીય મહિલાઓના અનુભવોને પ્રતિબિંબિત કરે છે ગુજરાત | મનોરંજન | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

ત્યારે ભરૂચ સામાજિક સમરસતા મંચ દ્વારા ભગવદ ગીતાના સમર્થનમાં તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

હરિયાણાથી બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો લાવી ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે, તેવામાં વડોદરા જિલ્લા LCB પોલીસે જરોદ રેફરલ ચોકડી પાસેથી દારુ ભરેલું આખું ટેન્કર ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે. ગુજરાત, સમાચાર, Featured,

Latest Stories