author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

સગીર કન્યાને લલચાવી ફોસલાવીને અપહરણ કર્યા બાદ દુષ્કર્મ કરવાના કિસ્સાઓ વધી જતાં અને તેમાં પણ વિધર્મી યુવકો દ્વારા સગીરાને ફસાવાઈ હોવાનુ સામે આવતા કચ્છ પોલીસે સઘન તપાસ આદરી હતી. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ખાતે આવેલી એક હોટલમાં ઝઘડિયાની કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં જનમેદની ઉમટી પડતાં હોટલની રેલીંગ તૂટી પડી હતી. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં ફાઇનાન્સનો હપ્તો લેવા ગયેલા એજન્ટ પર છરી વડે હુમલો કરાયો હતો. જે બનાવમાં ઇજાગ્રસ્ત એજન્ટનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સુરતના એક યુવકે ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભાણવડ ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી એકજ પરિવારની 4 અર્થી ઊઠતાં સમગ્ર વિસ્તાર હીબકે ચડ્યો ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના ઝઘડીયા પંથકના આદિવાસીઓ માટે મહુડાના ફળ એવા ડોળીમાંથી બનતું તેલ આશીર્વાદરૂપ સાબિત થયું છે, ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

કેસની સત્યતા બહાર લાવવા પોલીસે 23 વર્ષીય આરોપી મિહિર શાહ અને તેના ડ્રાઈવર રાજઋષિ બિદાવતને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી. દેશ , સમાચાર, Featured,

By Connect Gujarat Desk

આજરોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારની વિંસેટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી, જ્યારે બનાવની જાણ થતાં જ સેલવાસ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ગુજરાત, સમાચાર, Featured

Latest Stories