🔴 Breaking
નર્મદા : ગરૂડેશ્વરના ખડગદા ખાતે રૂ. 16.89 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સિવિલ કોર્ટ ભવનનું ન્યાયાધીશ ડી.એન.રેના હસ્તે ખાતમુહૂર્ત કરાયું…સુરત : અજાણી APK ફાઇલ મારફતે 2 બેંક ખાતામાંથી રૂ. 9.02 લાખ સેરવી લેનાર 4 શખ્સોની મધ્યપ્રદેશથી ધરપકડ કરાય…અંકલેશ્વર: થાર કારમાં MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, GIDC પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાઅંકલેશ્વર: ઉછાલી શ્રી દત્ત આશ્રમ ખાતે નર્મદાનંદજી મહારાજની ૯૯મી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણીઅંકલેશ્વર : જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મોમ્સ ઓફ ભરૂચ દ્વારા નિઃશુલ્ક સ્તન કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો…ભરૂચ  : ચાદર સાહિબ કસક ગુરૂદ્વારા ખાતે ગુરુ નાનક જયંતીની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ભવ્ય ઉજવણી કરાય…ભરૂચ: આંબેડકર શોપિંગ સેન્ટરમાં પી.પી. સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું, મહિલા મેનેજરની ધરપકડસુરત : નાસીર નગરના અસરગ્રસ્તોને નહીં મળે વૈકલ્પિક આવાસ,મનપાની સામાન્ય સભામાં દરખાસ્ત મંજુરનર્મદા : ગરૂડેશ્વરના ખડગદા ખાતે રૂ. 16.89 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સિવિલ કોર્ટ ભવનનું ન્યાયાધીશ ડી.એન.રેના હસ્તે ખાતમુહૂર્ત કરાયું…સુરત : અજાણી APK ફાઇલ મારફતે 2 બેંક ખાતામાંથી રૂ. 9.02 લાખ સેરવી લેનાર 4 શખ્સોની મધ્યપ્રદેશથી ધરપકડ કરાય…અંકલેશ્વર: થાર કારમાં MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, GIDC પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાઅંકલેશ્વર: ઉછાલી શ્રી દત્ત આશ્રમ ખાતે નર્મદાનંદજી મહારાજની ૯૯મી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણીઅંકલેશ્વર : જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મોમ્સ ઓફ ભરૂચ દ્વારા નિઃશુલ્ક સ્તન કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો…ભરૂચ  : ચાદર સાહિબ કસક ગુરૂદ્વારા ખાતે ગુરુ નાનક જયંતીની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ભવ્ય ઉજવણી કરાય…ભરૂચ: આંબેડકર શોપિંગ સેન્ટરમાં પી.પી. સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું, મહિલા મેનેજરની ધરપકડસુરત : નાસીર નગરના અસરગ્રસ્તોને નહીં મળે વૈકલ્પિક આવાસ,મનપાની સામાન્ય સભામાં દરખાસ્ત મંજુર
Featured

ભરૂચ : આમોદના તણછા ગામે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડ યોજાય, અશ્વ દોડ નિહાળવા લોકો ઉમટ્યા…

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ ખાતે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ ખાતે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 જેટલા ઘોડા-ઘોડીઓની દોડને નિહાળવા મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ ખાતે ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામમાંથી 28 જેટલા ઘોડા-ઘોડીઓની અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની શરૂઆત આમોદ-જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામી દ્વારા રીબીન કાપી ઝંડી બતાવી દોડ સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી. આ હરીફાઈનું આયોજન આમોદ શહેરના સાજીદ રાણા અને તણછા ગામના અંગેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકામાં પ્રથમવાર અશ્વ દોડનું આયોજન કરવામાં આવતા મોટા પ્રમાણમાં હરીફાઈને નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા. આ સ્પર્ધામાં લેડીઝ ફર્સ્ટનું સૂત્ર સાબિત કરતી શીતપોર ગામના શેરૂ સિંધીની ધોડી પ્રથમ નંબરે આવી હતી, જ્યારે બીજા નંબરે જંત્રાણ ગામના મોહસીન સરપંચનો ઘોડો, અને પહાજ ગામના અફઝલ ભાઈનો ઘોડો ત્રીજા નંબર પર આવતા ઉપસ્થિત લોકટોણામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.