ભરૂચ: સુરક્ષિત મનાતા એક્સપ્રેસ વે પર પ્રતિબંધ વચ્ચે ટુ વ્હીલર દોડતુ નજરે પડયુ
ભરૂચ: સુરક્ષિત મનાતા એક્સપ્રેસ વે પર પ્રતિબંધ વચ્ચે ટુ વ્હીલર દોડતુ નજરે પડયુ #Bharuch #DelhiMumbaiExpressway #Expressway #NHAI #viralvideoシ #ConnectGujarat
Posted by Connect Gujarat on Tuesday, October 15, 2024
ભરૂચ: સુરક્ષિત મનાતા એક્સપ્રેસ વે પર પ્રતિબંધ વચ્ચે ટુ વ્હીલર દોડતુ નજરે પડયુ
પ્રતિબંધ વચ્ચે એક્સપ્રેસ વે પરથી ટુ વહીલર પસાર થતું નજરે પડ્યું હતું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ટુ વહીલર ક્યાંથી પ્રવેશ્યું એ મોટો પ્રશ્ન ઉદભવ્યો છે. ભરૂચ,ગુજરાત,સમાચાર
દેશના સૌથી ઝડપી અને સુરક્ષિત મનાતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે પર ભરૂચ પાસે ટુ-વ્હીલરના વિડીયો સામે આવ્યા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે ભરૂચથી શરુ કરવામાં આવ્યો છે.ચોમાસાની સીઝનમાં અસમતોલ માર્ગને પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.એક્સપ્રેસ વે પર તેજ ગતિએ દોડતા ફોર વહીલરના કારણે ટુ વહીલર માટે પ્રતિબંધ ફરમાવાયો છે.
જો કે આ પ્રતિબંધ વચ્ચે એક્સપ્રેસ વે પરથી ટુ વહીલર પસાર થતું નજરે પડ્યું હતું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ટુ વહીલર ક્યાંથી પ્રવેશ્યું એ મોટો પ્રશ્ન ઉદભવ્યો છે.એક્સપ્રેસ વે પર વાહન ચાલકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેવામાં આ ટુ-વ્હીલર ચાલકો ઓવર સ્પીડમાં પસાર થતા નજરે પડવું મોટી ચુક તરફ ઈશારો કરે છે.અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસથી એક્સપ્રેસ વે પર ટોલપ્લાઝા પણ કાર્યકરત કરી દેવામાં આવ્યું છે…
