કોરોના કાળ બાદ આજરોજ પહેલીવાર ભરૂચ-નર્મદા જિલ્લા હોલસેલ અને રિટેઇલ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એશોશીએશનની વાર્ષિક સામાન્ય સભા ભરૂચના આત્મીય હોલ ખાતે મળી હતી ભરૂચની જે.પી.કોલેજ સામે આવેલ આત્મીય હોલ ખાતે કોરોના કાળ બાદ આજરોજ પહેલીવાર ભરૂચ-નર્મદા જિલ્લા હોલસેલ અને રિટેઇલ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એશોશીએશન સામાન્ય સભા મળી હતી જેમાં વ્યવસાયને લગતા મુદ્દાઓ અને નિયમન તંત્રના પદાધિકારીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સામાન્ય સભામાં પ્રમુખ ભરત શાહ,સેક્રેટરી ચંદ્રકાંત કાબરાવાળા અને એસોશિએશનના સભ્યો તેમજ ભરૂચ નર્મદા જિલ્લાના હોલસેલ-રિટેઇલ કેમિસ્ટ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ: ભરૂચ-નર્મદા જિલ્લા હોલસેલ અને રિટેઇલ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એશોશીએશનની વાર્ષિક સામાન્ય સભા મળી
સામાન્ય સભામાં પ્રમુખ ભરત શાહ,સેક્રેટરી ચંદ્રકાંત કાબરાવાળા અને એસોશિએશનના સભ્યો તેમજ ભરૂચ નર્મદા જિલ્લાના હોલસેલ-રિટેઇલ કેમિસ્ટ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170