🔴 Breaking
ભરૂચ: SIR મુદ્દે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ ભાજપની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષ જુઠ્ઠાણુ ફેલાવી રહ્યું હોવાના કર્યા આક્ષેપનર્મદા : SIR મુદ્દે ચૂંટણી પંચના નિવેદન બાદ ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવીએ કર્યા શાબ્દિક પ્રહાર…અંકલેશ્વર: મહિલા પોલીસ મથકના PSI વૈશાલી આહીરના જન્મદિવસની અનોખી ઉજવણી, જરૂરિયાતમંદો માટે યોજ્યો મેડિકલ કેમ્પનર્મદા પુત્ર સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ નિધન, આજીવન પાવન સલીલા માં નર્મદાની ભક્તિમાં લીન રહ્યા !નર્મદા : SIR’ની પ્રક્રિયામાં કરોડો મતદારોના નામ રદ્દ થયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન….અરવલ્લી : સરસોલીના સખી મંડળ’એ આત્મવિશ્વાસના બળથી હસ્તકળાના કૌશલ્યને કમાણીના સશક્ત માધ્યમમાં ફેરવ્યુંઅંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત તક્ષશીલા વિદ્યાલયમાં ક્લસ્ટર કક્ષાનો ‘બાળ વૈજ્ઞાનિક મેળો’ યોજાયો…સુરત : દેશમાં SIR’ની પ્રક્રિયામાં 13 કરોડ મતદારોના નામ કપાતા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણભરૂચ: SIR મુદ્દે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ ભાજપની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષ જુઠ્ઠાણુ ફેલાવી રહ્યું હોવાના કર્યા આક્ષેપનર્મદા : SIR મુદ્દે ચૂંટણી પંચના નિવેદન બાદ ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવીએ કર્યા શાબ્દિક પ્રહાર…અંકલેશ્વર: મહિલા પોલીસ મથકના PSI વૈશાલી આહીરના જન્મદિવસની અનોખી ઉજવણી, જરૂરિયાતમંદો માટે યોજ્યો મેડિકલ કેમ્પનર્મદા પુત્ર સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ નિધન, આજીવન પાવન સલીલા માં નર્મદાની ભક્તિમાં લીન રહ્યા !નર્મદા : SIR’ની પ્રક્રિયામાં કરોડો મતદારોના નામ રદ્દ થયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન….અરવલ્લી : સરસોલીના સખી મંડળ’એ આત્મવિશ્વાસના બળથી હસ્તકળાના કૌશલ્યને કમાણીના સશક્ત માધ્યમમાં ફેરવ્યુંઅંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત તક્ષશીલા વિદ્યાલયમાં ક્લસ્ટર કક્ષાનો ‘બાળ વૈજ્ઞાનિક મેળો’ યોજાયો…સુરત : દેશમાં SIR’ની પ્રક્રિયામાં 13 કરોડ મતદારોના નામ કપાતા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
ગુજરાત

ભરૂચ: જિલ્લા કક્ષાની સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, 31 પ્રશ્નોનો કરાયો નિકાલ

ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત | સમાચાર

ભરૂચ: જિલ્લા કક્ષાની સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, 31 પ્રશ્નોનો કરાયો નિકાલ

ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ અરજદારોને રૂબરૂમાં મળીને તેમના પ્રશ્નોને સાંભળ્યા હતા અને એ પ્રશ્નોને ઉકેલવા માટે સંબંધિત કચેરીઓના અધિકારીઓને સુચનો કર્યા હતા. અરજદારોના બાકી રહેતા પ્રશ્નો માટે તાત્કાલિક નિવારણ કરવા માટે ખાસ સૂચના આપી હતી. કર્મચારીઓ અને અધિકારીઓને હકારાત્મક વલણ રાખીને કામગીરી કરવા માટે સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ૩૧ અરજીઓમાં રજૂ થયેલા તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, પ્રાંત અધિકારીઓ, મામતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.